પૃષ્ઠ:Rasmala II.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
મલ્હારરાવ ગાયકવાડ..

અલ્હારરાવ ગાયકવાડ માંડી વાળવાની અગલ પડી, તેથી તેણે જમણી બાજુએ વધારે જવા માંડયું, કેમકે જેમ તે તેણી તરફ ચાલતા હતેા તેમ તેમ શત્રુના મારા- થી રહેતાં રહેતાં વધારે છેટે તે જઇ શકતે હતેા, અને તેએના ધાડે સ્વાર જે ઉંચી જગ્યાયે હતા, તે જગ્યાએ જઈ પે!હેાંચવાને તેને ખની આવતું હતું. આ ઠેકાણે અંધારૂં થતા સુધી ફ્રીજ રહી અને ત્યાંથી શત્રુના ભણીતા કાંઈ અટકાવ થયા વિના પોતાની છાવણીની જગ્યાએ પાછી વળી. શત્રુના તરફ્ ઘણું નુકસાન થયું પણ બ્રિટિશ ફાજને પણ ભારે નુકસાન પહોંચ્યું. લેફ્ટનેન્ટ કીંગ રાજાની એશીમી પલટણના હતા, અને મ્યાકડાનલ્ડ અને લાવેલ નામના બે ફ્યાપટના કપની સરકારની ચાકરીમાંના હતા તે મારવા ગયા. સર્વે મળીને ૧૪૬ માર્યા ગયા તથા ઘાયલ થયા તેમાં પચીશ યુરેપિયન હતા અને એક તપનાં પૈડાં ભા ગી ગયાં તેથી તેને રણભૂમિમાં રહેવા દેવી પડી. મેજર વાકરની પાસે જેટલી ફીજ હતી તેટલાથી તાબડતાખ અને આચિંતા હલ્લે કરીને લડાઇના અંત આણવાનું બની શકે એમ ન હતું એવી હવે તેની ખાતરી થઇ. માટે મરાઠાની રીત પ્રમાણે કરવાના તેણે નિશ્ચય કર્યો અને માળાજીની સલાહ લીધા પછી મારચે ખાંધીને તે જેમ કિલ્લો બાંધેલું શેહેર ડાય તેમ શત્રુની છાવણી ઉપર જવાનું તેણે કબૂલ કરવું. તેટલી વારમાં ખંભાતમાં મિડકને તથા કાન્સિલના ખીજા અધિકારિયાએ બની શકે તેટલી ફેજ એકઠી કરીને મેકલવાનેા પ્રયત્ન કરવા માંડયા. સુબઈથી મેકલવાને ફરી એટલી ફેજ રવાને થવાને વાહાણ ઉપર ચડી, અને ગાવામાં બ્રિટિશ કમાન્ડીંગ ઓફિસર કર્નલ સર વિલિયમ કલાર્ક હતા તેને હુકમ થયો કે તમારા તાબાનું યુરાપિયન લશ્કર અને દેશી પાયલની પલટણ લઇને ફડી . આગળ ફાજને જઇ મળવું. ઈનટ્રેપિડ અને ઢપર્સિકોડ કરીને ઇંગ્લંડના રાજાનાં ઍ વાહાણુ અને કાર્નવાલિસ અને અપટન યારલ એવા નામનાં કંપનીનાં વાજ્રાણુ હતાં તે વધારાનું લશ્કર ઉત્તર ભણી લઇ જવાના કામમાં લગાડ્યાં. કેટલીકવાર સુધી કડી આગળ ખેતાલ લઢાઇએ થઇ તેમાં સામા- વાળા, મેજર વાકરના લશ્કર ઉપર ધણું કરીને નજર રાખતા હતા અને મુખત્વે કરીને ગાયકવાડના સરદારોની ફાજ ઉપર દુશ્મનાવા જાવતા