પૃષ્ઠ:Rasmala II.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
કાઠિયાવાડની મુલ્કગીરી.


મહિનાની ૩ જી તારીખ આવતા સુધી, એ કામ માથે લેવાના પ્રસંગ, સુખાર્ધ સરકારને આવ્યા નહતા, કર્નલ વાકરનામાં જોઇતી માહીતગા- રી હતી અને ત્યાં તેનું વર્ગખાયું હતું, જે બે અગત્યના ગુણાએ ક- રીને તેને પસંદ કરવામાં આવ્યા, અને તે દિવસે ગાયકવાડની ફાજ સાથે એક લસ્કરની ટુકડી લઇને સેરઠના દીપકલ્પમાંનું જે કામ પેશ પહોંચાડવાનું હતું તે પરિપૂર્ણ કરવા માટે જવાને તેને હુકમ કરવામાં આવ્યા. બ્રિટિશ સરકારના સંધ્યસ્થપણાથી ગાયકવાડની મુલ્કગીરીને ખલે હમેશાંતે માટે ખંડણી આપવાને બદોબસ્ત કરવાને કાઠિયાવા ડના તાલુકદારોની મરજી છે કે નહિં તે વિષે તેમનું મન જોવાને અ- ગાઉથી ઉપાય કામમાં લગાડવામાં આવ્યા હતા. આ કામના પિર ામ ઘણા સારા થયે, તાપણુ કાર્ડિયાવાડમાં બ્રિટિશ સરકારની ફજે રૃખા દીધી એટલે એ સરકારની ખરેખરી સ્વાર્થ વિનાની વર્તણૂક વિષે તાલુકદાર લાકા કેવા થાડા વિચાર કરવા લાગ્યા તે કર્નલ માકરના જા હવામાં તરતજ આવી ગયું. તે કહેછે, કે તાલુકદારા ઉપર મેલેલા સરકયુલર પત્રમાં લખેલી વાત સાચી છે એમ તેને લાગ્યું નહિ, અ “તે ફાજ આગળ વધવા લાગી, તેમ તેએ તરેહવાર કહેણુ કાહાવવા ‘લાગ્યા, તેથી સર્વના વિચાર જણાઈ આવ્યા. તે સ્વભાવિક રો- “તે એમ ધારવા લાગ્યા કે અમે અમારા તરફથી મુલ્કગીરી કરવાને નીકળ્યા યેિ, તે ઉપરથી કેટલાક કેહેવા લાગ્યા કે અમને પૈસા કાડા- ડી લેવાની યુક્તિયે ધણી સારી આવડેછે, અને અમારી ફાજ ધણી લડાયક છે. તેથી લૂટમાં અમને ભાગિયા કરશે તે તમારી ફે જતે મેહેનત કરવી પડશે નહિ. ૧ાળિયાના ઠાકારે રણુ ઉપરના ૨- અલિયાજી (મેરખી) ર નાથાજી । ૧ માળિયા. કાંયેાજી (મેારી) ૧ મારજી (માળિયા) દેવાજી (વાંદરવા)