પૃષ્ઠ:Rasmala II.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
રાસમાળા

૭૧
ઝાલા.

ઝાલા. ૭૧ માયા તેમઢ ગયા, ત્યાં તેઓએ ઘણા વર્ષે નોકરી કરી. છેવટે જ્યારે તેના ૫ ગાર ચડી ગયા ત્યારે ગારિયાધારના ગામેતી પાસે નવાબની જમાબંધીનું લેણું હતું, અને તે પેાતાનાથી વસુલ થઇ શકે એવું ન હતું, તેવું તેમને લખી આપ્યું. એ ભાઇએને ગારિયાધારવાળા સાથે મૂળથી સારી હતી, તેથી તે પોતાના કુખીલે અને શિરબધી લઈ- ને ત્યાં ખુશીથી ગયા. ગામના લોકો બહુ દુ:ખી થયા અને આવી પડે- લા પાપનું કાટલું કરી નાખવાના એક કો; પણ તેટલી વારમાં કાઈના મતમાં શક આવે નહિ એટલા માટે અને ઘેર અકેકે! અશ્વાર પરાણા- ગત કરવાને મૂક્યો. એક દિવસ રાતની વેળાએ જ્યારે અશ્વાર ઊંધી ગ યા ત્યારે ઢોલ વગાડવાની ખબર આપવાને ઠરાવ કરી મૂક્યા હતા તે પ્ર માણે ઢોલ વાગ્યું એટલે ત્યાંના લેકાણે પાતપાતાના ઘરમાં જે અશ્વાર હતા તેમને ઠેર કચ્યા. મલેક તેમહંમદ તથા મલેક અચ્છા એ એ પરમાર ભાઈ ઊગસ્યા અને તેમના બાકીના ભાઇ અને આખી શિરબંધીના નાશથયે. જ્યારે એ સમાચાર યાળકે પેઢાંચ્યા ત્યારે ઘણું ખોટું કામ કહ્યુ એમ સર્વે કહેવા લાગ્યા. બંને ભાયા કેહેવા લાગ્યા કે,–“જો તેઓ લડતાં માયા ૩ હામદખાનજી (ઇ. સ. ૧૭૭૫-૧૮૧૧) ૪ બહાદુરખાનજી (ઇ. સ. ૧૮૧૧-૧૯૪૦) T ૫ હામદખાનજી ઈ. સ. ૧૮૪૭-૧૮૫ ૬ માહાબતખાનજી | ઈ. સ. ૧૮૫૧-૧૯૮૨ il છ બહાદુરખાનજી ૮ રસુલખાનજી ઈ. સ. ૧૮૯૨-૧૮૯૨ ઇ. સ. ૧૮૯૨માં ગાયિ ખે છે. જૂનાગઢના તાળામાં ૨૮૩ ૩,૮૮,૦૦૦ માણસની વસ્તી છે અને ચોરસ મૈક્ષ જમીન, ૮૯૦ ગમ, આસર્ વાર્ભિક ઉપ% સુમારે ત્રીશલાખ રૂપિયાની છે. તેમાંથી ગાયકવાડ તથા ઈંગ્રેજ સરકારને જમામદીના રૂ. ૬૫,૬૦૪ આપે છે. નવાબ સાહેબ બ્રિટિશ છાત્રીમાં જાય ત્યારે લશ્કરી સલામતી તથા પર તાપ ફાડી માન આપે. !