પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
ઋતુ-ગીતો
 


માગશર

સર માગ હોઈજે આગ સવળી, વટ સ્ત્રીંઘણ વાપીએ,
સગડિયાં કર લે લેાક સાહેબ, તાપ ભાહુ તાપીએ;
દળ લગે નડિયાં નીર દોરા, નકે નાયણ નીસરે,
જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.

પોષ

રત હેમ પોષે ટાઢ રવીયેં, ચંદ્ર વાનર ગાળજેં,
[૧]માનથે જળ બળ અઘળ મેહેખિ, વ્રંદ સક્કળ વાળજે.
વળ લગે [૨]ન્રધનાં નશા વશમી, ધેનઈ ઝાંખપ ઘરે
જગ તેણ ઉન્નડ રહે જીવો, સકજ સાંગણ સંભરે.

[પોષમાં હેમન્ત ઋતુ હોય છે. ટાઢ પડે છે. વાંદરા પહાડોની માળીમાં ચાલ્યા જાય છે... નિર્ધનોને નિશા વસમી લાગે છે, ઘેનુ ઝાંખી(દૂબળી) પડી જાય છે. તે ઋતુમાં...]


  1. ૧. અર્થ સ્પષ્ટ નથી થતો. મહિષીઓ(ભેસો)નાં બધાં વૃંદ પાણીમાંથી પાછાં વળી નીકળે છે એટલી બધી ઠંડી પડે છે – આવો કંઈક અર્થ હોય.
  2. ૨. નિર્ધનો .