પૃષ્ઠ:Sandeshika.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


જૂના અમે તે જગજેગીડા,
ને જૂના જૂના જગતના વેશ રે;
જોગીડા જૂના જૂના રે :

મોંઘેરા નાથના બોલડા,
આવો, દઈએ મોંઘા સંદેશ રે !
જોગીડા જૂના જૂના રે