પૃષ્ઠ:Sandeshika.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧ભૂતતણા ભડકા બાળે છે જાતને,
ને ભાવીનાં ફૂલ ગુંથે છે શમણાં જો ;
એ બે લક્ષ્યતણે ઝુલાઈ તાંતણે
અધુરી મધુરી યાદ ભરું ઉર હમણાં જો :
એવી એ સુંદરતા ઠરી ઉર આજ રે ! ......૯