પૃષ્ઠ:Sandeshika.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧


પ્રેમ ઉધડે રે ઊંડી છાતડીની માંહ્ય,
ઊંડી છાતડીની માંહ્ય,
રસિક છાતડીની માંહ્ય ;
પ્રેમ ઉઘડે રે ઊંડી છાતડીની માંહ્ય.

દુઃખઘટ રસે ભરાય,
જગત નવલરૂપ જણાય,
મધુર મધુર કંઇક થાય,
જીવન ગાય
ત્યાંય;
પ્રેમ ઉઘડે રે ઊંડી છાતડીની માંહ્ય......૨