પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવિકાગ્નિમિત્ર
૭૩
 

માલવિકામિત્ર અય- પેાતાના હાથ વડે ઉઠાડી કહ્યું: “ પ્રિયે ! આ કણુ ઝાડમાં ડાવાથી હારા કામળ ચરણને કાંઇ ઈન્ત તેા લાગી નથી ને ? ’’

માલિવેકાલામાં ડૂબી ગઇ. હેણે ધીમે ધીમે કહ્યું: ખકલાવિલે, ચાલેા આપણે હવે રાણીને આપણા કાનુ નિવેદન કરીએ. .. બકુલાવલિએ જરા ભદ્રે, જા, પણ હું ત્યારે મહારાજની રક્ત માગી લે હસતાં હસતાં કહ્યું. રાજાએ ઉત્તર આપ્યા, મ્હારી એક વાત સાંભળી લે; પેલા અશાકની માફક આ સેવકને પણ ઘણા વખત થયા છતાં ધૈર્યપુષ્પ એસતું નથી, માટે હારા સ્પો- મૃતથી એનું દેહદ પણ પૂર્ણ કરજે. ઈરાવતીથી આ શબ્દો સહન થઈ શક્યા નહિ, તે એકદમ વચમાં આવી કહેવા લાગીઃ ‘ પૂર્ણ કરજે. અશેાકના ઝાડને તે જીલ એસે કે ન બેસે, પણ આ અશાકને તે ઝુલે બેસશે ને ફળે બેસશે.’’ ઇરાવતીનાં આ એકાએક માર્મિક વચને સાંભળી સઘળાં જ સ્તબ્ધ બની ગયાં. રાજાએ વિદૂષકને કાનમાં પૂછ્યું: ‘ મિત્ર, હવે શું કરવું ?’’ “એસ્તા, હવે અહીંથી દોડ લગાવે વિદૂષકે ઝટ ઉત્તર આપ્યા. બકુલાવિલ, હે પણ ખૂબ કરી ! માલિવેકા, હવે ભર્તાના મનેારથ પૂર્ણ કરેા. ઇરાવતીએ કહ્યું. “ આ સાહેબ, માફ કરે!. મહારાજ કયાં ને અમે કયાં !’’ બન્ને સખીઓએ ઉત્તર આપ્યા, અને પેાતાને રસ્તે ચાલતી થઈ. “ અરે રે ! પુરુષા વિશ્વાસને પાત્ર નથી. ખરેખર હું છેતરાઇ !’’ ઇરાવતીએ નીસાસેા નાંખી કહ્યું. રાજાએ હવે ઉત્તર સંભારી કાઢી કહેવા માંડયું: “ સુંદરી ! મ્હારે માલવિકા સાથે શૉ નીસ્બત છે ? હમને આવતાં વાર થઇ ત્યારે મ્હેં જાણ્યું કે લાવ જરા મઝા કરી લઇએ. ’’ 44 23 GT ""

“ વાહ ! હમે તે વિશ્વાસને લાયક છે ! હે રાંડે પહેલેથી ના જાણ્યું કે વિનેદની આવી અદ્ભુત વસ્તુ હમને મળી છે. નહિ તે આમ કરત નહિ ” ઈરાવતીએ વક્રેક્તિમાં કહ્યું.

  • *

પણ આ સાહેબ, જો રાણીજીનાં દાસદાસી સાથે જરા વાર્તાચત કરવી એને હમે દોષ ગણતાં હ। તે પછી આપણું કામ ચાલે જ શી રીતે એ હમે જ કહેાને” વિષકે મિત્રનેા બચાવ કરતાં ઉમેર્યું. Gardni Heritage Fortal