પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથા “ સારૂં, ભાઈ. વાતચિતા કરા. હેમાં મ્હારે શું ? એમ એલી ઇરાવતી ક્રોધમાં ચાલવા લાગી. ૭૪ રાજા હેની પાછળ જઇ આજીજી કરી કહેવા લાગ્યાઃ ‘ સુંદરી! શાંત થાઓ. પ્રેમી જન તરફ આમ કરવું હમને લાજમ નથી.” ‘‘ શર્ટ, હારૂં હૃદય વિશ્વાસને પાત્ર નથી ” એમ ખેલતી એલતી રાણી ચાલતી થઇ. રાજા હેની પાછળ દોડતા “ પ્રસન્ન થાએ, દેવી, પ્રસન્ન થાએ એમ પેાકારતા હૈના ચરણમાં પડવા લાગ્યા. પણ ઇરાવતીને અતિશય ક્રોધ ચઢેલા હતા. જા, માલવિકાના ચરણમાં પડે કે હારૂં સ્પર્શદેહદ પૂરું થાય એમ એલતી ખેલતી તે ચાલી ગઇ. રાજા અને વિદૂષક પણ ધીમે રહી ચાલતા થયા. પ્રકરણ ૪ થુ: દિવાસકેત બીજે દિવસે, ધારિણી રાણીના પગે ઈજા થઈ હતી તેથી હેની ખબર કાઢવા ઇરાવતી હેના મહેલમાં આવી. ત્યાં વાતચિતમાં ઇરાવતીએ પહેલે દિવસે બનેલી સઘળી હકીકત વિસ્તારપૂર્વક કહી. આ ઉપરથી ગુસ્સે થઇને ધારિણીએ માલવિકા અને કુલાવિલ અન્નેને ભાંયતળીયે કાઠારમાં પૂરી, હેને તાળુ લગાવી, માધવિકા નામની એક બીજી દાસીને હેને હવાલા સોંપ્યા. માવિકાને હણે સખ્ત સૂચના આપી હતી કે ‘ જ્યાંસુધી મ્હારી આજ્ઞા અગર નાગ- મુદ્રિકા (નાગના ચિહ્નવાળી વીંટી) હને મળે નહિ ત્યાંસુધી હારે આ કોઠારમાં કાઇની પણ આવા થવા દેવી નહિ.' આ વાત પરિત્રાજિકા પાસેથી વિદૂષકે જાણી લઇ રાજાને કહી. રાજા ભારે વિમાસણમાં પડી ગયા. વિદૂષક પણ કાંઈક યુક્તિ શેાધવા લાગ્યા. જ્યાંસુધી રાણીની વીંટી મળે નહિ ત્યાંસુધી આગળ કાંઇ પણ કાર્ય થઇ શકે નહિ એમ હેના મનમાં પાકી ખાત્રી થઇ ગઇ હતી. માટે, તે વીંટી મેળવી માલવિકાને મુક્ત કરવા હેણે એક આબાદ યુક્તિ રચી, ને રાજાને બરાબર સમજાવી દીધી. જયસેના નામની દ્વારપાલિકાને પણ હેમાં સહાયક તરીકે રાખી. તે પ્રમાણે રાન્ન ધારિણીની તબીયત જોવાના મિષે જયસેનાને સાથે લઇ મહેલમાં ગયા. ત્યાં ઘેાડીક વાર બેસી તે વાતચિત કરતા હતેા Ga"ી વાયal >> રાણીના એટલામાં