પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવિકાગ્નિમિત્ર
૭૫
 

માલવિકાગ્નિમિત્ર ઉપ વિષક અંગૂઠાને ઉપવીત વડે આંધી હાંકતા હાંફતે ત્યાં આવી પહેાંચ્યા, અને જોરથી ખેાલવા લાગ્યાઃ “ મહારાજ ! અચાવા, બચાવે. મ્હને સાપ કરડયા. ” ઃ અરરર ! કયાંથી સાપ કરડયા ?’’ રાજાએ દયા ખતાવતાં પૂછ્યું. વિદૂષકઃ “ હા આ આ ! આજ રાણીછની ખબર કાઢવા અહીં આવવાનેા હતા. તેથી ભેટ કરવા થોડાંક તાજા ફુલ લેવા પ્રમદવનમાં ગયા હતાં. ત્યાં અશોકનાં ફુલ લેવા હાથ લાંમે કર્યો કે એક બખોલમાંથી કાળા સાપે કા બહાર કાઢી આ અંગૂઠે ડસ કર્યાં. જુએ આ એના એ દાંત પડયા. ’’ એમ કહી અંગૂઠો બતાવવા લાગ્યા. અરે રે ! મ્હારે લીધે આ બીચારા બ્રાહ્મણની જીંદગી બ્લેખમમાં પડી ! દાસીએ, એને ઝાલા, રખે બાપડેા પડી જાય ! ’’ એમ એલી રાણી ખેદ કરવા લાગી.

રાજાએ તરત જ રાજવૈદ્ય વસદ્ધિને ખેલાવવા જયસેનાને મે।કલી. દરમ્યાનમાં વિષક આઠ ફડાવવા, ને દાંત કકડાવવા લાગ્યા. તે ગળગળા થઇ એલ્યેાઃ ‘ મહારાજ, બસ હું મરી ગયા. હવે હું બચવાને નથી. હું આપને બાળસખા. હવે મ્હારી ઘરડી માની કાળજી લેવાનું આપને સોંપું છું. એ ડેાશીને સાચવજો. ’ અરે મિત્ર, હીવાની કાંઇ જરૂર નથી. આપણે। રાજવૈદ્ય હમણાં જ સાપનું ઝેર ભેર ઉતારી નાંખશે. રાજાએ ધીરજ આપતાં કહ્યું. “ રાણીજી, હું હવે જીવું કે ના થવું, પણ આપની સેવા કરતાં જે હાનેિ મ્હારા હાથે આપને થઈ છે લ્હેને માટે આપની છેવટની માફી માગી લઉં છું. વિદૂષક રાણીની આછ કરતે હાય તેમ કહ્યું. રાણીએ આશીર્વાદ આપતાં કહ્યું: “ ભાઇ, દીર્ધાંયુ થા ! એટલામાં જયસેનાએ આવીને કહ્યું: ‘‘ મહારાજ, રાજવૈદ્ય કહે છે કે ગાતમને મારી પાસે જ લઇ આવેા. ’’ રાણીએ તે પ્રમાણે હૈને સિદ્ધિ પાસે મેાકલવાની વ્યવસ્થા કરી. થાડીક વારમાં જયસેનાએ ફરીથી આવીને કહ્યું: “ મહારાજ, વૈદ્યરાજ કહે છે કે ઉદકુમ્ભની ક્રિયામાં સાપની મુદ્રાવાળુ કઇક જોઇએ. માટે એવું કાંક લેવા આવી છું.” Gandhi Heritage Portal