(૩)–વિક્રમોર્વશીય પ્રકરણ ૧: પ્રેમાંકુર. સૂર્યવંશ અને ચદ્રવંશ એ ભારતવર્ષનાં એ અતિપ્રાચીન ક્ષત્રિય કુળે છે. તે બન્ને વશેામાં ઘણા મહાન અને પ્રતાપી રાજાએ થઇ ગયા છે. પૂર્વે એક સમયે ચશમાં પુરૂરવા નામે એક રાન્ન થયે હતા. તે એવેા પરાક્રમી હતો કે યુદ્ધના વખતમાં સ્વગ ને રાન્ન ઈં પણ હેને માનપુરઃસર મૃત્યુલેાકમાંથી ખેલાવી પેાતાને સેનાધિપતિ બનાવતા. હેની રાજધાની હિમાલય પાસે આવેલા પ્રતિષ્ઠાન નામે નગરમાં હતી. એક વખતે તે સૂર્ય પૂજાથી નિવૃત્ત થઇ રથમાં એસી પાછા ફરતા હતા, એટલામાં ધાએ રે, કાઈ ધાએ ! જેને દેવ વ્હાલા હેાય ને જેની ગગનમાં ગતિ હોય, તે અમ્હારી વ્હારે ધાએ ! એમ આક્રંદ કરતી કેટલીક અપ્સરાએને કરુણ રવ હેના કાન ઉપર પડયેા. રાજાએ પાસે જ મને પૂછ્યું: “ અરે, શા માટે આક્રન્દ કરેા છે ? શાંત થઇ મ્હને કહેા કે કાના સામે વ્હારે ચડવાનું છે? હું પુરૂરવા છું અને સૂર્ય ભગવાનની પૃદ્ધ કરી પાછા વળું છું. 22 તે અપ્સરાઓમાંથી રમ્ભાએ નિવેદન કર્યું: “ મહારાજ, ઉગ્ર સુકુમાર અસ્ત્ર, સ્વર્ગના અલંકારરૂપ તથા લજાવે એવી, અમારી પ્રિય સખી તપશ્ચર્યાંથી શી આજકુબેર ભગવાનના ભવનથી પાછી વળી આવતી હતી, તેવામાં હિરણ્યપુરને વાસી, પેલેા દુષ્ટ કેશી દાનવ એકાએક ચડી આવ્યા ને ચિત્રલેખા સાથે એને ઉપાડી આ ઇશાન ખુણામાં ચાલતા થયા ! આહ ! હેમાં શાક શા માટે કરેા છે ? હમણાં જ હમારી સખીને હું આણી આપું છું.’ એમ અપ્સરાઓને સાંત્વન આપી રાજાએ તે દિશામાં ઘેાડા મારી મૂકવાની સારથિને આજ્ઞા આપી. જતાં જતાં અપ્સરાઓએ કહ્યું, “ મહારાજ, અમે ડૅમટના શિખર ઉપર આપની વાટ જોતાં એમાં છીએ. ” Gandhi Heritage Portal આગળ આવી વિનયપૂર્વક ભયભીત . થતા ઇંદ્રનું રૂપગર્વિતા લક્ષ્મીને પણ (
પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૧૫
Appearance