પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમેાર્વશીય
૯૧
 

વિક્રમાશીય ૯૧ નિપુણિકાઃ “અરે ભૂદેવજી, શું કહું ? પ્રભુ જેના માટે ઝુર્યો કરે છે તે સુંદરીના નામથી એમણે બા સાહેબને મેલાવ્યાં ! ’’ .. માણુવક ( સ્વગત ): “ થયું ! મહારાજે પેાતે તે ભેદ ખાલી દીધેા ! ત્યારે મ્હારે શા માટે મ્હાડેચા દઈ દુઃખ વેઠવું ? (પ્રકટ) હેં ! ઉર્વશીના નામે રાણી સાહેબને ખેલાવ્યાં ? રાજાજી એ અપ્સરાના દનઘેલા બની રાણી સાહેબને જ સંતાપે છે એમ કાંઈ નથી; હને પણ એ ખાનપાન આદિ વિનેદ વિસારી હેરાન કરે છે. મ્હારા તરથી રાણી સાહેબને વિનવો કે ‘ હું પછીથી બા સાહેબને મળીશ. દરમ્યાન આ ઝાંઝવાના જળથી મિત્રને પાછા વાળવા હું અચૂક પ્રયત્ન કરીશ. "" બસ. હવે ચતુર નિપુણિકાએ આ ભરભડીયા મૂર્ખ બ્રાહ્મણ પાસેથી પેાતાને સ્વાર્થ સાધી લીધા હતા. હેતે ખાત્રી થઈ કે રાજા ઉર્વશી નામની કાઇ અપ્સરાના પ્રેમપાશમાં ફસાયા છે.' તેથી ‘ ભૂદેવની આજ્ઞા કહીને તે ત્યાંથી ચાલી ગઇ. (L થોડી વારમાં રાજસભાનું કામ પૂરું થવાથી રાજાના ઉડ્ડયાનુ વૈતાલિકનું યશેાગાન સંભળાયું. તેથી માણ્વક ઉઠી તે તરફ ગયેા અને રાજાને મળ્યા. રાજા પ્રેમપીડિત દશામાં હતા. હેના મનમાં સતત ઉશીનું ચિંતન ચાલ્યા કરતું હતું. વિદૂષકને જોતાં જ રહેણે પૃછ્યું: ‘કેમ, પેલી વાત પેટમાં રાખી મુકી છે ને ? રાજાને પ્રશ્ન સાંભળી તે આભે જ બની ગયા: ‘ માર્યાસ્ત ! રાંડ નિપુણિકાએ ખરેખર થાપ દીધી ! નહિ તે મિત્ર આમ પૂછે નહિ.’ રાજાને સંદેહ થવાથી હેંણે ફરીથી પૂછ્યું: “ કેમ તું ખેલતે નથી ?’’ હવે માણવઃ વાત છૂપાવીને કહ્યું: “ હે જીભ એવી તે ઝાલી રાખી છે કે તે હાલવા ચાલવાનુંજ ભૂલી ગઇ છે; એટલે હમને પણ, મિત્ર, ઉત્તર અપાતે નથી ? ” રાજાને સંતોષ થયા ! << રાજાનું ચિત્ત અસ્વસ્થ હતું. હેને કાઈ પણ સ્થળે ચેન પડતું નહિ. તેથી હેણે કહ્યુંઃ મિત્ર માણવક, હવે ક્યાં જાઉં તે જીવને સુખ થાય ? ’’ માણ્વક ભટે પેાતાના સ્વભાવ મુજબ જણાવી દીધું કે “ ચાલેા પાકશાળામાં જઇએ. ત્યાં અનેક પાત્રામાં પાંચ પ્રકારની ઓગસામગ્રી જોઇ આપણું મન રજિત થશે.’ પણ રાજાને ઉર્વશીની લત લાગી હતી, તેથી હેતુ મન Ganખરાખો . મામાન્યું