વિક્રમા શીય ૧૦૯ અને સમિધ લેવા ગયેા હતા, ત્યાં એનું આશ્રમવિરુદ્ધ આચરણ જોવામાં આવ્યુઃ કહે છે કે માંસને લાચેા લઇ એક ગીધ ઝાડની ટાચે બેસતુ હતુ, હૈને એણે તીર માર્યું. એ વાતની ખબર પડતાં ચ્વન ભગવાને મ્હને આજ્ઞા કરી કે હવે એને એની મા પાસે મૂકી આવેા. તેથી હું ઉર્વશીને મળવા આવી છેં....બેટા, હારા પિતાને નમસ્કાર કર. ” રાજાએ પુત્રને ખેાળામાં લીધેા અને માણુવક ભટને નમસ્કાર કરાવ્યા. માણુવર્ક હેને આશીર્વાદ આપ્યા. એટલામાં કચુકી ઉર્વશીને ખેાલાવી લાવ્યેા. પ્રથમ તે રાજાની પાસે બેઠેલા આયુને તે ઓળખી શકી નહિ, પરંતુ તાપસીને જોઇ સઘળેા વૃત્તાંત હેના મનમાં ઉપસ્થિત થઇ ગયા. કુમારે હેને પ્રણામ કર્યાં. ઉર્વશી રાજાની સાથે સિંહાસન પર બેઠી, એટલે તાપસીએ જણાવ્યું: હું વસે, આ કુમાર આયુ. એ વિદ્યા ભણી રહ્યા છે ને કવચ ટાપ પહેરતે થયે છે. હે મ્હને થાપણ સાંપી હતી, તે આ હું હને ભર્તા સમક્ષ પાછી સાંપું છું. હવે, તું મને રજા આપે તે! હું જાઉં. આશ્રમ- ધર્મમાં અંતરાય થાય છે. ' રાજાને ઉર્વશીએ વિનયથી કહ્યું: “ ભગવત ! ઘણે વર્ષે મળ્યાં, તેથી આપનાં દર્શનથી મન ધરાતું નથી. પણ આશ્રમધર્મમાં અંતરાય થાય એ ઠીક નહિ. માટે પધરા, વળી કાઈ વાર દર્શન દેજે. “ ભલે. આપનું કલ્યાણ થાઓ !” એમ કહી તાપસી ચાલી ગઇ. હ માતે ન હતા. તાપસીના ગયા પછી તે ઉશીને કહેવા લાગ્યા હું કલ્યાણિ ! પુત્રવતમાં આજ હું પેાતાને પરમ ધન્ય માનું છું. જેમ શચીપુત્ર જયંતથી ઇંદ્ર કૃતકૃત્ય છે તેમ આ હારા પુત્રથી હું કૃતકૃત્ય છું. પણ ઉશીની આંખમાંથી આંસુ ગરવા લાગ્યાં. આ જોઇ રાજા એકદમ વિચારમાં પડી ગયે, હેનાં આંસુ લૂછતા તે હેને પૂછવા લાગ્યાઃ “ અરે સુંદર ! આવા હના સમયમાં હને આંસુ કેમ આવે છે ?’’ શીએ નમ્રતાથી કહ્યું: મહારાજ, પહેલાં તે પુત્રદર્શનના આનંદમાં હું તરખેાળ થઇ ગઇ હતી. પણ મહાન ઈંદ્રનું નામ હમે લીધું, તે સાંભળી મ્હને આપણા સમાગમની અવવિધ યાદ આવી. જે વખતે મ્હારૂં ચિત્ત પ્રથમ હમારામાં ચેટેલું હતું તે વખતે મહેંદ્ર ભગવાને મ્હને કર- 33 Gandhi Heritage Portal