પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૪ ખ્યાતિ પુરવાર કરે છે. એ સાત ગ્રન્થેા ઉપરાંતના બીજા ગ્રંથા આ કાલિદાસના નથી, અથવા બીજા ક્રાઇક ડાલિદાસના છે એમ વિદ્વાન- ને! મત છે. ઉપર જણાવેલા સાત ગ્રંથામાંથી ઋતુસંહાર અને મેધદૂત આ પુસ્તકમાં લીધેલાં નથી, કારણ કે પહેલામાં વાર્તાઅંશ ખીલકુલ જ નથી, કેવળ ઋતુઓનાં વર્ણન છે, અને ખીજામાં વાર્તા- અંશ બહુ જ થાડે છે, અને તે પણ આરંભના બે ત્રણ ક્ષેાકામાં જ સમાપ્ત થાય છે. અલકાપતિ કુબેરને સેવક એક યક્ષ પેાતાની સ્ત્રીના પ્રેમપાશમાં વિશેષ જકડાવાથી કુબેરની સેવામાંથી ચુત થયેા. હેને પરિણામે કુબેરે હેને તે સ્ત્રીથી એક વર્ષ પર્યંત વિયુક્ત રહેવાની સજા ફરમાવી અથવા શાપ આપ્યા. તે પ્રમાણે સુશૈાભિત અલક નગરીને ત્યાગ કરી તે યક્ષ મધ્ય હિંદુસ્તાનમાં આવેલા રામિગિર વ ત પર આવીને રહ્યા. ત્યાં તે આષાઢ મહિનાના પડવે વાદળાં જુએ છે. મેધદર્શન વિહી લેાકેાને અસહ્ય થઇ પડે છે, તે પ્રમાણે આ યક્ષનુ પણ બન્યું. અત્યંત ઉન્મત્ત અવસ્થામાં વિવેકહીન થઇ તે એકાદ મેધને દૂત બનાવી પેાતાની પ્રિયાને સંદેશા પાવે છે. પૂર્વ- મેઘમાં રામિગિરથી અલકા સુધીને મેધને માર્ગ ખારીક પણ આલકારિક રીતે ચીતરેલા છે, અને ઉત્તરમેધમાં યક્ષનુ મદિર, હેની વિદુઃખી સ્ત્રી, તથા સંદેશાની કથાવસ્તુનાં વર્ણને આપેલાં છે. આ રીતે આ રિસક ખંડકાવ્ય પૂરું થાય છે. હેના પ્રત્યેક શ્લોક સર્વાગ સુંદર પહેલ પાડેલા હીરા જેવા લાગે છે. હુસદૂત, પદાંકદૂત, જીસ દેશ વગેરે જે અનેક અનુકરણા થયાં છે તે ઉપરથી મેધદૂતની વિતપ્રિયતા જણાઇ આવે છે. સલિદાસની કાવ્યનિર્માણુશક્તિ, વસ્તુકલના અને કલ્પના અદ્ભુત છે. શાકુન્તલ વાંચીગેટે, હુસ્મેલ્ટ, સ્વેજલ, લેસન, માનીયર વીલીયમ્સ વગેરે પાશ્ચાત્ય રસિકા ગાંડાતુર બન્યા હતા એ વાત જગજાહેર છે. ફાલિદાસની શૈલી ઋજુ અને પ્રાસાદિક હાઇ બાણ કે દડીની માફ્ક સમાસાના ભારથી લચી પડેલી નથી. તે તે એક પ્રમાણસર ઘાટીલાં અવયવવાળી સાદાં પણ સુંદર યેાગ્ય વસ્ત્રા- લકારાથી વિભૂષિત, મધુર પણ મિતભાષિણી, કામળ લલના જેવી લાગે છે. ધૃતર સાહિત્યના ઉત્તમ કવિએની માફક કાલિદાસે પણ કુદરતનાં વર્ણને છેડયાં નથી. ઉપમા ન્હાહિયાસશ્ય એ વચનમાં જરા પણ અતિશયોક્તિ નથી. હેમના ગ્રંથામાં પદેપદે આપણને હેત Garage