અભિજ્ઞાન શકુન્તલા ( વસન્તતિલકા ) એની છબી પ્રથમ ચિત્ર વિશે વિધાતે, કાઢી કરી મનન, ચેતનયેગ સાથે ? વિા કરી સકળ સુંદર રૂપ ગાળા, ચિત્ત ધરી યુવતિ ઘાટ રચ્યા રુપાળે ? માયા અલૈકિક મ્હને નજરે દિસે છે, સ્ત્રીરૂપરત્નરચના અતિ શ્રેષ્ઠ આ છે; જોતાં શરીર વિષયે અતિ શુદ્ધ કાંતિ, બ્રહ્મા તણી બહુ વિચિત્ર તથા વિભૂતિ. 79 “ એને જોઇને આપ સરખાને વિસ્મય લાગે છે, ત્યારે તે ખરે જ એ રમણીય હશે. તેા બધી રૂપવતી સ્ત્રીએ એના આગળ કાંઇ જ નથી.’ વિદૂષક પેાતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું. ૧૨૧ રાજાએ ઉલ્લાસમાં આવી ઉત્તર આપ્યાઃ “ મ્હારા મનને વિષે તા, ખરે એમ જ છે-- ( શિખરિણી) ‹ દિસે કન્યા રૂપે પુલ અણુસુવ્યું હજી જને, નથી જાણે એ કિંળ કદી જ ચુટાઈ ન વગે; ખરા પાણીવાળુ તરત છીપમાંથી જ નિસર્યું, હશે મેાતી તાજું ઉજળુ અણુવીધેલ ચિકણું. વળી જાણે એ તેા નવીન મધ છે શુદ્ધ મિઠ, નથી કાયે એનું અમૃતરસ આસ્વાદન કર્યું; જીએ આ બાળાનું મળરહિત સૌન્દર્ય ઝળકે, ખરે જાણે પૂરા અવર ભવનું પુણ્યફળ એ. કિયા આ કન્યાના અભિલષિત એવા નર હશે, ન જાણું જે ભેાક્તા વિધિ પણ કિયાને નિયમશે. ‘ ત્યારે તે એની વ્હેલી રક્ષા કરી લેવી જોઇએ. નહિ તે રખેને એ કાઇ ઇંગુદીનું તેલ ધાલનારા ચીકણા માથાવાળા તપસ્વીને હાથ પડે ! ’’ વિદૂષકે આગ્રહપૂર્વક જણાવ્યું. . એનું મન પણ મ્હારા તરફ આકર્ષાયું તે છે. જ્યારે અમારે એકમેકને વિયાગ થવા આવ્યા, ત્યારે પગમાં કાંટા વાગ્યાના મિત્રે તે વાંકી વળી મ્હારા તરફ એકી ટશે જોઈ રહી હતી. ’’ રાજાએ Gandhi Heritage Portal