પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

'

સંસ્કૃત સાહિત્યની કથાએ ‘ત્યારે તે બધા ભાથુ ને થાએ તૈયાર. જાણ્યું એ તે, આ તપેાવન મટાડીને હમે એને મેાજશેાખની સુખવાડી બનાવી દીધી. ’’ વિદૂષકે હસતાં હસતાં કહ્યું. ‹ પણ કેટલાએક તપસ્વિએ હુને એળખે છે. માટે શા નિમિત્તે હું આશ્રમસ્થાનમાં જાઉં ? કાંઈ ઉપાય ખેાળી કાઢું.” રાજાએ પેાતાને વાંધે જણાવતાં કહ્યું. એટલામાં એ ઋષિષ્ણુમાર પાસે આવતા જણાયા. રાજા સ્વસ્થ થને એઠા. ઋષિએએ પાસે આવી રાજાને આશીર્વાદ આપ્યા. રાજાએ નમસ્કાર કરી પૂછ્યું: “શી આજ્ઞા છે ?’’ 66 મહારાજ, ફ્ળ મર્ષિં ઘેર નથી, તેથી રાક્ષસેા યજ્ઞકમાં વિઘ્ન કરે છે. માટે કેટલીએક રાત અહીં રહી, સારથિને સાથે રાખી આ આશ્રમનું રક્ષણ કરેા તે બહુ સારૂં.” ઋષિકુમારેાએ જણાવ્યું. “ મ્હારા ઉપર મ્હાટી કૃપા કરી.' રાજાએ નમ્રતાથી જણાવ્યું. ‘હમે આગળ જતા થાઓ. હું રથમાં બેસી ધનુષ્માણ લઇ આ. હમારી પાછળ જ આવું છું.’’ રાજાના હને પાર રહ્યા નહિ. એટલામાં ફરક નામને એક નેકર આવ્યા. 46 • ૧૨૨ હે પ્રણામ કરી કહ્યું: જય, જય, મહારાજ ! હું નગરમાંથી આવું છું, અને માજીએ કહેવરાવ્યું છે કે આજથી ચેાથે દિવસે ઉપવાસના પારણા છે; માટે ચિરંજીવીએ આવીને અવશ્ય અમારી સંભાવના કરવી. એકાએક આવી પડેલું આ વિઘ્ન જોઇને રાજા મનમાં અકળાયા. પણ ગંભીરતાથી વિચાર કરીને હેણે ત્રીજે રસ્તા શેાધી કાઢી વિદૂષકને કહ્યું: “ ભાઇ, માજી હને પુત્ર સમાન ગણે છે, માટે અહીંથી જઇને માજીને કહે કે દુષ્યંતનું ચિત્ત તપસ્વિના કાર્યમાં લાગેલું છે, માટે પુત્રસ્થાને હું આવ્યેા છું. વળી, આ તપાવનને કાંઈ અડચણ ન થાય, માટે તમામ લશ્કરને પણ હારી સાથે Àાકલીશ. અને–’’ કાંઈ સાંભરી આવ્યું હોય તેમ શકુન્તલા વિષેની જે વાત મ્હે હને કહી, એ તે કેવળ હસવા માટે જ કરી હતી, માત્ર સરકરી જ હતી. એમાં કાંઇ સાચું માનતા નહિ. હું જાઉં છું એ તે ષિએના જ કામ માટે. ' એમ સમજાવી વિદૂષકને વિદાય કરી પેાતે પુણ્વઋષિના આશ્રમ ભણી ચાલ્યેા. માવ્યને પણ ભાવતું હતું ને વૈદે કર્યું, તેથી તે સામંતદળ લઈ આનંદમાં નીકળ્યા. Gandhi Heritage Portal