પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૨૩
 

અભિજ્ઞાન શકુન્તલા પ્રકરણ ૩ જી; લતામડપમાં મિલન VE હવે, રાજા દુષ્યન્ત ઋષિક્ષેાકેાના હેામ-હવનનું રક્ષણ કરવા માટે આશ્રમમાં રહેવા લાગ્યા. હેના પ્રતાપથી વિઘ્ના ધીમે ધીમે દૂર થવા લાગ્યાં; પરંતુ હેનું મન શકુન્તલામાં પરેાવાયલું હાવાથી હેને કેાઈ જાતનું ચેન પડતું નહિ શકુન્તલાની પણ તેવી જ સ્થિતિ થઇ હતી. એક દિવસ પેારે રાજા ભાજનવિધિથી નિવૃત્ત થઈને શકુન્તલાની શોધમાં નીકળ્યો. ફરતાં ફરતાં તે માલિની નદીના કિનારે આવી પહેાંચ્યા. ત્યાં નદીના શીતળ અને ભીનાશવાળા પવનથી હેના ચિત્તને આનંદ થયા. ચાલતાં ચાલતાં તે એક લતામંડપ આગળ આવી પહોંચ્યા, અને અંદર ડાકીયું કરે છે તે હેણે અને સખીએ સાથે શકુન્તલાને કમલપત્રની શય્યા પર સૂતેલી જોઇ. ત્રણે કન્યાએ શી વાતચિત કરે છે તે સાંભળવા માટે રાજા એક બાજુ છુપાઇને ઉભા રહ્યા. ૧૨૩ “ હેનશકુન્તલા ! ’’ બન્ને સખીએએ ધીમે રહી પૂછ્યું, આ કમળપત્રના પવનથી હવે જરા સુખશાંતિ વળે છે?’’ .. મ્હેને! શું હમે મને પવન નાંખેા છે ?’’ શકુન્તલાએ બેભાન અવસ્થામાં પ્રશ્ન કર્યો. આ જોઈ અન્ને સખીઓને વિશેષ ખેદ થયા. તેએ હેના રેગનું કારણ મનમાં વિચારવા લાગી. આખરે પ્રિયવદાએલીઃ “ અનસૂયા ! પેલા રાજર્ષિને વ્હેયા તે દહાડાથી માંડીને તે આજ સુધી શકુંતલા મહા સતાપમાં પડી હેાય એમ જણાય છે. ખરે, આટલા બધા પરિતાપનું એ તેા કારણ નહિ હોય ? ’’ “ અરે વ્હેન ! મ્હારા હૈયામાં પણ એ જ આશકા હતી. હશે, હમણાં એને પૂછી જોઉં છું.” અનયાએ ઉત્તર આપ્યા. ત્યાર પછી હેણે શકુન્તલાને ઢાળી જરા જેરથી ખેલીને પૂછવા માંડયું: “ અલિશકુન્તલા ! અમે મદનવાર્તામાં કાંઇ સમજતાં નથી, પરંતુ ઇતિહાસાદિ પુસ્તકામાં કામી મનુષ્યાની અવસ્થા સાંભળી છે તેવી જ હારી દશા દેખવામાં આવે છે. તે કહે, આટલેહને પિરતાપ થવાનું કારણ શું ? ખરેખર! રાગ જણાય નહિ, ત્યાં સુધી Gaumeritage Portal