પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૮૩
 

મારસંભવ અને તારકાસુરવધ ૧૮૩ મને એક ઉપાય બતાવું તે પ્રમાણે હમે કરેા. પૂર્વે ભાગીરથી દેવી આપણી નમ્ર ભક્તિથી અત્યંત પ્રસન્ન થયાં હતાં. માટે વિલંબ કર્યાં વિના ગગા તરફ ચાલ્યા જાએ. તે ભગવાન શની એક જલમય મૂર્તિ છે, તેથી હેમનું દુઃસહ તેોબીજ ધારણ કરવા તે શક્તિ- માન છે. ’’ તરત જ અગ્નિદેવ ત્યાંથી ઉઠી ગગા તરફ ચાલી નીકળ્યા. ગગાદેવી પેાતાના તરંગહસ્તાથી અને રાજહંસાના મધુરનાદથી હેમને આવકાર આપી રહ્યાં હતાં. વગર વિલએ અગ્નિએ ગંગાના અગાધ જળમાં ડુબકી મારી. તેથી મહેશ્વરનું તેજોબિંદુ અગ્નિના દેહમાંથી નીકળી ગગાજળમાં ઉતરી પડયું. તેથી હવે અગ્નિદેવ અપૂર્વ શાંતિ પ્રાપ્ત કરી પાણીમાંથી બહાર નીકળ્યા અને પેાતાને સ્થાનક પાંછા ચાલ્યા ગયા. હવે શકરના તેજની દાહશક્તિ ગગાના જળમાં વ્યાપ્ત થઇ, તેથી હેનું જળ અત્યંત ઉષ્ણુ થઇ ઉકળવા લાગ્યું. આથી સર્વે જળચર પ્રાણી બહાર નીકળી ગયાં. માધ મહિનામાં એક દિવસે સૂર્યોદય થતાં પહેલાં છ કૃત્તિકાએ ગંગાસ્નાન માટે આવી. તે વિષ્ણુપાદેકી ભાગીરથીને નમ્રપણે નમસ્કાર કરી હૅની સ્તુતિ કરવા લાગી. પછી હેમણે ગંગામાં સ્નાન કર્યું. આથી ગગાજળમાં રહેતા ભગવાન શંકરના તેજને હેમના કલેવરમાં સંચાર થયા, અને ત્યાં વ્હેતા ગર્ભ બંધાયા. જળમાંથી બહાર નીકળ્યા પછી કૃત્તિકાએાના શરીરમાં અત્યંત દાહ થવા લાગ્યા. હેમને ગર્ભ રહ્યાની ખબર પડી; તેથી તે સર્વને અત્યંત ચિંતા થવા લાગી. અંતે તેએ ભય ને લજ્જાથી પાસે ઉગેલા બરૂના વનમાં ગભ`પાત કરી ઘેર ચાલી ગઇ. હવે આ વનમાં પડેલા છ ગ ભેગા જોડાયા અને હેમાંથી છ મસ્તકવાળા એક અત્યંત તેજસ્વી બાળક પેદા થયેા. -- પ્રકરણ ૬: કુમારક્રીડા Gatal હવે ઈંદ્રાદિ દેવાએ ત્યાં આવી આ નવીન ખાળકને સ્તનપાન કરાવવા માટે ગંગાદેવીને પ્રાર્થોના કરી. ગગાએ ત્યાં મૂર્તિમાન પ્રકટ