પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૮૬ સસ્કૃત સાહિત્યની કથાએ કદમાં લટકતી રૂંઢમાળામાંના એક એક ડાકાના મ્હાડામાં આંગળીએ ધાલી બાળક હેના દાંત ખેંચવા પ્રયત્ન કરતા ! શકરની જટામાં વહેતી ગંગાના શીતળ તર્ગમાં હાથ ધાલી પછી હેમના ભાલ- લેાચનના અગ્નિમાં તે પોતાની આંગળીએ તપાવતા ! આપની ડાકી જરા નીચી નમાવી, હેમના મસ્તક પર રહેલા ખડચને ચુંબન કરવા તે પ્રયત્ન કરતા ! આ પ્રમાણે અનેક મનેાહર બાળચેષ્ટાએથી આનંદ આપતા કુમાર તરત જ યાવનમાં આવ્યા અને સધળી શસ્ત્રવિદ્યામાં પારંગત થયા. પ્રકરણ ૮ દંડ લઇ હવે, ઈંદ્રરાજા સઘળા દેવેને લઇ કૈલાસમાં આવ્યા. ત્યાં સુવને દારમાં ઉભેલા નદીએ ઈંદ્રાદિ દેવાને સત્કાર કર્યો અને અંદર જઈ શકરને હેમના આગમનની વદી આપી. હેમણે બ્રભંગથી ઇશારા કર્યો એટલે નદીએ સર્વ દેવાને અંદર જવા દીધા. ત્યાં રત્નજડિત ભૂમિમાં સિંહાસન પર બેઠેલાં શકર પાર્વતીને જોઈ ઈંદ્રાદિ દેવેએ અતિશય નમ્રતાથી પ્રણામ કર્યા. શસ્ત્રાસ્ત્રથી સજ્જ ખની પાસે બેઠેલા કુમારને ોઇ ઇંદ્રના હૃદયમાં શત્રુને પરાજય કર- વાની આશા દૃઢ થઇ. છે— શકરે આંખ ઉંચી કરી દેવા સામે એક દૃષ્ટિપાત કર્યાં, અને હેમને બેસવા માટે જણાવ્યું. ગણુલાકાએ ખીછાવેલાં આસન ઉપર એક પછી એક દેવેા ખેડા પછી ભગવાને કહ્યું: ‘‘ ભગવન! ભૂત, વર્તમાન કેટલે આપને વિશેષ કહેવ તારકાસુરવધ ‘ હૈ. સ્વનિવાસી દેવ લેાકેા ! હમારા પુણ્યનેા હજી ક્ષય થયેા નથી છતાં હમે સ્વર્ગથી કેમ ભ્રષ્ટ થઈ ગયા ? અત્યારે સાધારણ મનુષ્યની પેઠે હમે પૃથ્વી પર શા માટે રખડેા છે? શું મહાન તારકાસુર સાથે હમારે વેર બંધાયું છે ? હે સહાર કરવા માટે તે હું એકા જ બસ છું. આ પ્રમાણે શકરનાં હિંમતભર્યા વચને સાંભળી ઈન્દ્રની આંખમાં હર્ષાશ્રુ આવ્યાં. તે હાથ જોડી ગદ્ગદ્ ક કે ખેલવા લાગ્યાઃ અને ભવિષ્ય આપને તે વિદિત જ થવાના હોતા નથી. તેમ ત ટ G. એટલું આપને