પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૮૯
 

કુમારસંભવ અને તારકાસુરવધ ૧૮૯ મહારથમાં સ્વારી કરી. હેના પર એક સુંદર સુવત્ર ધરવામાં આવ્યું. શ્વેત ચામરાથી હેને વાયુ ટાળાવા લાગ્યા. કિન્ના અને ચારણા વીરચિત ગાન કરી હેની સ્તુતિ કરવા લાગ્યા. હેની પાછળ ભયંકર વન્દ્ર ધારણ કરી ઇંદ્ર રાજા સ્ફટિક જેવા શુભ્ર ઐરાવત હાથી પર બેઠા. ત્યાર પછી દ્વેષાગ્નિથી ભભકતા અગ્નિદેવે પતના શિખર જેવા ભયંકર અને ઉદ્ધત ઘેટા પર સ્વારી કરી. હેની પાછળ સીંગડાથી વાદળાંને ઉછાળતા, પ્રચંડ દેહવાળા કાળા પાડા પર બેસી યમરાજ ચાલતા હતા. મદોહત પિશાચ પર આઢ થઇ નત રાક્ષસ હેની પાઠળ ચાલતા હતા. ત્યાર બાદ - હાથમાં પાશ લઈ યુદ્ધ કરવા તત્પર થયેલા વરુણદેવ એક ધાર મગર પર એસી સેનાની હરાલમાં ચાલતા હતા. હેની પાછળ એક મ્હોટા હિરણ પર આરૂઢ થયલા વાયુદેવ અને હેની પાછળ ગદાધર કુબેર જણાતા હતા. ત્યાર પછી મ્હાટા સૌથી જટાએ બાંધીને હાથમાં પ્રવલિત ત્રિશૂળ ધારણ કરીને, શ્વેતરગી આખલા ઉપર બેસી ૬ દેવા જતા હતા. આ પ્રમાણે અનેક દેવા પાતપેાતાનાં વાહન અને આયુધેા લઇ યુદ્ધ કરવા નીકળી પડયા હતા. ભયંકર ચીત્કાર કરતી આ દેવસેનાએ આગળ પ્રયાણ કરવા માંડયું. રણવાદ્યાના નાદથી દિશાએ ગાજી ઉઠ્ઠી. હાથી, ઘેાડા અને વાહનેથી એટલી બધી ધૂળ ચેતરફ ઉડી કે પ્રેક્ષકને સ્વાભાવિક રીતે એવી ભ્રાંતિ થતી કે આ ધૂળ ઉપરથી નીચે ઉતરે છે અથવા નીચેથી ઉપર ચઢે છે! ધીમે ધીમે દેવસેના સુમેરુ પર્વત એળંગી પૃથ્વી અને આકાશની વચ્ચેના અંતરક્ષમાં ચાલવા લાગી. ‘ શકરપુત્ર કાર્તિકેયને સેનાપતિ બનાવી ઇંદ્રરાજા દેવસેના લઇ યુદ્ધ કરવા આવે છે’ એ વાત તારકાસુરના નગરમાં ઘેરે ઘેર ચર્ચાવા લાગી. એ અફવા સાંભળી મ્હાટા મ્હોટા અસુરાનાં મન વિહવળ થઈ ગયાં. તે સઘળા ભેગા થઈ તારક પાસે ગયા અને ઈંદ્રના આગમનની વાત વિનયપૂર્વક હેને જણાવી. એ સાંભળી આ બલિષ્ઠ અસુર ખડખડ હસી પડી કહેવા લાગ્યા: “ “કેટલી વાર ઇંદ્ર મ્હારી સાથે યુદ્ધ કરવા આવ્યા, અને કેટલી વાર તે જિતી ગયા એ હમને બધાને વિદિત જ છે! હવે શકરના પુત્રને લઈ એ મ્હને જિતવા આવે છે ! ત્રણે જગતને દાસત્વના બંધનમાં લાવનારને એ છેાકરૂં શું કરી શકવાનું છે Game Portal