પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની સ્થા આ પ્રમાણે એલી હેણે અત્યંત ગર્વથી નીચલા હેાઢ દાંત તળે કચડયા, અને પેાતાના સેનાપતિએને યુદ્ધની તૈયારીઓ કરવા આજ્ઞા આપી. ઘેાડી વારમાંજ તેએ સધળા શસ્ત્રાસ્ત્રથી જ થઈ રાજમહેલના આંગણામાં આવી હાજર થયા. તારકાસુર પણ સુસજ્જિત થઇ રથમાં બેસી યુદ્ધ પાછળ સા સૈન્ય ચાલવા માંડયું. સમુદ્રમાં પણ ક્ષેાભ થવા લાગ્યા. આ વખતે તારકને અનેક કરવા બહાર નીકળ્યા. હેન્રી દૈત્યસેનાના ભયંકર અવાજથી અપશકુને થયાં: હેના સૈન્યના માથા પર ગીધ કાગડા વગેરે ધાર પક્ષીએની હાર કશ અવાજ કરતી ચાલવા લાગી. પ્રથમ તે એટલું ભયંકર વાવાઝોડું થયું કે હેનાં ત્રેાના દાંડા અને ધજાએ ભાંગી ગયાં, સૈનિકાનાં આંખ નાક ધૂળથી પૂરાઈ ગયાં, અને હાથી ધાડા રથ વગેરે ધૂળથી ઢંકાઇ ગયાં. ત્યાર પછી એકાએક હેના સૈન્યના માર્ગમાં વચ્ચે થઇને ફાટા મારતા અનેક ભયંકર સાઁ ચાલ્યા ગયા. સૂર્યની આજી- બાજુ એક ભીષણ કુંડાળું જણાવા લાગ્યું. દૈત્યસેનાનું રક્ત પીવા તત્પર થઈ રહ્યાં હેાય એવાં શિયાળવાનાં ટોળાં બરાડતાં આમ તેમ ક્રવા લાગ્યાં. દિવસે પણ હેના સૈન્યની આજુબાજુ ચંચળ તારાએ ખરવા લાગ્યા. તે વખતે આકાશમાં વાદળાનું નામ સરખું ચે નહતું, છતાં એકાએક ભયંકર કડાકા સાથે વીજળીએ પડી; આકાશમાંથી કાઈ વાર લેાહી અને હાડકાં, તે કેાઇ વાર ખળતા અંગારાને વરસાદ પડવા લાગ્યા. તેવામાં એકદમ ભૂકંપ થયા, જેથી દૈત્યસેનાના યાહાએમાંના કેટલાક પરસ્પર અથડાઇ મૂઆ. વારવાર રુદન કરતાં કૂતરાંને અવાજ હેમના કાને પડતા. આ ઉપરાંત, તારકાસુરના કિરીટમાંથી અશ્રુબિંદુએની માફક મેાતીએ ખરવા લાગ્યાં; અને હેની ધજા પર ફૂત્કાર કરતા એક ભયંકર સ દેખાવા લાગ્યા. સૈન્યમાં એકાએક આગ ફાટી નીકળી, જેથી હેનાં ધનુ, ખાણુ, ભાથાં, રથ વગેરે ખળી ગયાં. આ અને આવાં અનેક અપશકુને થયા છતાં, બુદ્ધિમાન પ્રધાને એ હેતે સમજાવ્યા છતાં, પેાતાના નિશ્ચયમાંથી ડગ્યા નહિ. તે તે યુદ્ધક્રીડા માટે ઉત્સુક થઈ રહ્યા હતા. તારકાસુર અત્યંત ૧૯૦ તેવામાં આકાશ વાણી સંભળાઈઃ મદાંધ તારક દનના કેટ ગજન કરનાર