પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૯૧
 

કુમારસંભવ અને તારકાસુરવધ ૧૯૩ મહાદેવના પુત્ર સામે યુદ્ધ કરવા જઈશ' મા. એને જન્મે માત્ર છ જ દિવસ થયા છે છતાં હેના તેજ સામે ટકી શકવાનું હારામાં સામર્થ્ય નથી. જેણે સેકડા ગગનભેદી શિખરાથી વિભૂષિત થયેલા કૌચાદ્રિને એક બાણથી કાઢી હેમાંથી માર્ગો બનાવ્યો તે વીરની સાથે વિરેાધ કરવામાં કાંઈ માલ નથી. જેણે ભગવાન શંકર પાસેથી ધનુર્વેદનું અધ્યયન કરી એકવીસ વાર પૃથ્વી નિઃક્ષત્રિય કરી એવા જગીર્ પરશુરામની પણ આ કુમાર સાથે યુદ્ધ કરવાની હિંમત ચાલતી નથી, તે તું આ બળી સાથે બાથ ભીડવી મૂકી દેજે. તું એને શરણે જા, અને ચિરંજીવી થઈ રહે. ’ આ પ્રમાણે આકાશવાણી સાંભળી તારકાસુર ક્રોધમાં આવી જઈ ઉત્તર આપવા લાગ્યાઃ “ અરે ! આકાશમાં રડનાર દેવતાએ ! કુમારના પક્ષ લઈ હમે મ્હને ઉતારી પાડવા માંગેા છે! મ્હારા બાણુના પ્રહાર એટ- લામાં ભૂલી ગયા કે ? કાલે સવારે જન્મેલા છેકરાના પરાક્રમને ડબડાટ કેમ કરેા છે!! આખા જન્મારે। તપશ્ચર્યા કરનાર શકરના આપડા ન્હાના છેાકરાને હમારે લીધે મ્હારે મારવા પડશે, પણ તે પહેલાં તે હમને જ પૂરા કરીશ. ’’ હૅને ભયંકર અવાજ સાંભળી આકાશમાંથી ખેલનાર દેવા ભયભીત થઈ દૂર નાસી ગયા. તારકાસુરે આવેશમાં આવી મ્યાનમાંથી તલવાર કાઢી અને રથને જલદીથી ઈંદ્ર પાસે લઇ જવા માટે સારથિને આજ્ઞા આપી. તરતજ સારથિએ ઘેાડાની લગામ છુટી મૂકી દીધી. ઘેાડી વારમાં દેવ દાનવની સેનાએના પરસ્પર ભેટા થયા. તારકને એટલેા હર્ષ થયેા કે હેના શરીરે રામે રામ ઉભાં થઈ ગયાં અને ઉભય સેનાએ ચીત્કાર કરી પરસ્પર પ્રહાર કરવા શરૂ કર્યો. કેટલાક વખત સુધી ઘેાર યુદ્ધ કરી, તારકે શત્રુ સૈન્યમાં વારંવાર ભંગાણ પાડયું. પણ કુમારના પરાક્રમ તથા ઉત્સાહથી દેવા પાછા ભેગા મળી યુદ્ધ કરતા. તેથી તારકે ઇંદ્રાદિ મુખ્ય મુખ્ય દેવાને નાગપાશથી બાંધી લાચાર બનાવી દીધા. આથી તેએ સઘળા કુમારને શરણે ગયા. વ્હેણે દૃષ્ટિપાત માત્રથી હેમનાં બંધનેા કાપી નાંખ્યાં, Gandhi મentage Portal