પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ય હેને દર્શક્ષણ્ય હાંશીયારી; કાવ્ય અથવા નાટકામાં જે નાયક એક તરફ પ્રેમ બતાવી અંતઃકરણથી અન્ય સ્ત્રીને ચહાય ‘ દક્ષિણ’ નાયક કહેવામાં આવે છેઃ તેવા નાયકને ગુણ તે દાક્ષિણ્ય. દિગમ્બર દિશાએ જેનું વસ્ત્ર ( અમ્મર ) છે તે, નગ્ન. દિવાસંકેત=કાંઇ પણ છૂપા કામને માટે દિવસે મળવાનું નક્કી કરવું તે. દુર્દાન્ત=જેનું દમન થઇ શકે નહિ, જેને હરાવી શકાય નિહિ તે. દુહિતા=પુત્રી. દેદીપ્યમાન ચળકતા, પ્રકાશિત. દાહદ ગર્ભાવતી સ્ત્રીની ઈચ્છાએ, ‘ અભાવા. દાહિત્ર=પેાતાની દીકરીને દીકરા. નમ સચિવ રાજાના આનંદ માટે રાખેલા સેવક, મસ્કરા, વિદૂષક. નવાર=મનુષ્યના શરીરમાં નવારા રહેલાં છેઃ મુખ, બે નેત્ર, એ કણુ, એ નસકૈારાં, ગુદા અને જનનેદ્રિય. યોગની સાધના વખતે આ નવે દ્વારને નિગ્રહ કરવા જોઇએ. સરખાવે: સર્વદારાળિ સયન્ય મનો દૃઢ નિષ્ણ ૨ | મૂષિાયામનઃ કાળમસ્થિતો ચોધારનામૂ || મનયજ્ઞીતા ૮, ૧૨. નવાઢા=નવીન પરણેલી સ્ત્રી. નિગ્રહ=સયમ. નિદિધ્યાસનએક જ વિષયનું વારંવાર ચિંતન કરવું તે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ઉત્તરાત્તર પગથીમાં છે. નિરપેક્ષા=એદરકારી. નીરવ અવાજ વિનાનું, શાંત. નૈસર્ગિક=કુદરતી. પણ૭ ધનુની દેરી. પર તપશત્રુઓને તપાવનાર. પર પરા=પક્તિ, એળ. પરાકાષ્ઠા=અંતિમ દશા. પરિતાપસંતાપ, દુઃખ. Ganani Heritage Portal