પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાણિગ્રહણહસ્તમેળાપ, લગ્ન. પાર્થિવ=પૃથ્વીમાંથી બનેલું, તિક; રાજા. પિતૃઋણ=મનુષ્ય જન્મે છે ત્યારે પેાતાને માથે ત્રણ ઋણ ( દેવું ) લઇને અવતરે છે: બ્રહ્મઋણ, દેવઋણ, પિતૃઋણ. બ્રહ્મ એટલે વેવિદ્યા, તે અન્યને ભણાવવાથી મનુષ્ય બ્રહ્મઋણથી મુક્ત થાય છે. દેવે રક્ષણ પાષણથી આપણા પર અનેક ઉપકાર કરે છે, તેથી આપણે હેમના ઋણી છીએ. ધરમાં સતત અગ્નિ રાખી, હૈમાં આહુતિ આપી દેવાને સાષવાથી દેવ- ઋણ છૂટે છે. ધર્મ પત્નીના સયેાગથી પુત્ર પેદા કરી વંશ- વૃદ્ધિ આગળ ચલાવવી, તથા શ્રાદ્ધાદિ વડે પિતૃદેવેનું તર્પણ કરવું. આ રીતે મનુષ્ય પિતૃઋણમાંથી છૂટે છે. આ ત્રણ ઋણમાંથી મુક્ત થયા પછી મનુષ્યે મનની વૃત્તિ મેક્ષ તરફ લગાડવી એમ શાસ્ત્રની આજ્ઞા છે. પુરાતન=અતિ પ્રાચીન. પુષ્પચાપપુષ્પધન્વા, કામદેવ. પુંસવન=જીએ. ‘ જાતકર્મ ’ પ્રણયપ્રેમ. પ્રતિકાર=ઉપાય. પ્રતિકૃતિ=આકૃતિ, નકલ, ચિત્ર. પ્રતીતિખાતરી. પ્રમદા=મસ્ત સ્ત્રી, સ્ત્રી. પ્રવર્તક પ્રકૃતિનુએ ઉદાસીન પુરુષ. ' પ્રાકૃત સામાન્ય, સાધારણ. મેાધિસત્ત્વ=અનેક જન્મેામાં શુભ કર્યાં કર્યા પછી ઉચ્ચ કક્ષાએ પહેાંચેલા જીવ, ( પરંતુ ) જે હજી ‘ મુદ્દ ' પદને પામ્યા .. નથી તે. ભર્તૃ દારિકા=સંસ્કૃત નાટકામાં રાજપુત્રીને ખેાલાવતી વખતે હેની દાસીએ હેને ‘ ભતૃ દારિકા ' કહે છે. ભાલલેાચન=કપાળમાં આવેલું નેત્ર. તેથી જ શિવને ત્ર્યંબક ભીરુતા=હીક, ખ્વીકણપણું. Gandhi Heritage Portal