પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભૂદેવ=મ્રાહ્મણ. ભૂમાનંદ=ઉત્કૃષ્ટ આનંદ, બ્રહ્માનંદ. મતિમ દતા=બુદ્ધિની જડતા. મદનવાર્તા=પ્રેમની ખાખતા. મદિરાક્ષી=જેની આંખેા મસ્ત અથવા આકર્ષક છે તેવી સ્ત્રી. મધુકર=ભમરા. ૭ મધુપર્ક મધ, દહીં, ધી, સાકર અને જલ એ પાંચ વસ્તુનું મિશ્રણ. ઘેર આવેલા અતિથિને, ગુરુને અથવા સસરાને ઘેર આવેલા જમાઇને મધુપર્ક વડે સભાનવાના પ્રાચીન રિવાજ છે. મધ્યમા=જીએ વૈખરી. k 29 મનશીળ=મન:શિલા, એક જાતનું રાતું સેામલ. મન્મથ કામદેવ. મડન=અલ કાર. મુગ્ધ=સરળ; મેાહુ પામેલે. મુદ્રિકા=વીંટી. યથાર્થવાદી=સત્યવકતા. રતિયાચનાપ્રેમની માગણી. વગેરે તરફ મનનું રાજય=એ નામના યજ્ઞ. જે રાજાએ બીજા સર્વ રાજાએને જિતી સાર્વભૌમ પદ પ્રાપ્ત કર્યું હેાય તે જ રાજાને આ યજ્ઞ કર- વાને અધિકાર છે. આવા સે। રાજસૂય યજ્ઞ કરવાથી ઈંદ્રપદ મળે છે એવી માન્યતા પૂર્વ હતી. રાજસ વૃત્તિ=રજોગુણી વલણ, કામ ક્રોધ ખેંચાવું તે. લલના=સુંદર સ્ત્રી. લાકાત્તર=અલૈકિક, અસાધારણુ. લેાલુપતા=ઉત્કટ ઈચ્છા, લાલસા. વાક્તિ=મહેણું, ટાણા, દ્વિઅર્થી વચન, જે શબ્દોને અર્થ ઉપરથી કઇક દેખાય, અને અંદરથી જુદો જ નીકળે તે. વયસ્ય=મિત્ર. વરવા=ખેડાળ. વલ્કુલ=ઝાડની છાલ, જેનાં વચ્ચે બનાવી ઋષિમુનિઓ પહેરતા. વસુંધરા=પૃથ્વી. Gandhi Heritage Portal