પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૧૩
 

રઘુવંશ ધરણી પર ઢળી પડયા. તેપણ હેનું પરાક્રમ જોઇને ઈંદ્રને આશ્રય લાગ્યું. ઘેાડી વારે રાજપુત્રને મૂર્ચ્યા વળી અને તે ઉયા. ત્યારે ઈંદ્ર હને ઉદ્દેશીને કહેવા લાગ્યાઃ “ રાજપુત્ર ! હું હારા ઉપર પ્રસન્ન થયે છું. મ્હારા આ વન્દ્રના પ્રહારથી પતા પણ ત્રાસી ગયા હતા. એને આઘાત સહન કરનાર હારા સિવાય મ્હને હજી સુધી કાઈ મળ્યા નથી. અશ્વને છેાડી, તું જે વર માગીશ તે આપવાને હું તૈયાર છું. 22 રઘુએ કાઢેલું બાણ ભાથામાં પાછું મૂકી દીધું અને સ્વસ્થ થઇને ઉત્તર આપ્યોઃ “ હે દેવરાજ ! તે હમે અને મુક્ત કરવાને અશક્ત હૈા, તે મ્હારી આટલી વિજ્ઞપ્તિ પૂર્ણ કરશેઃ વિધિપુરઃસર આ યજ્ઞને સંપૂર્ણ કરીને મ્હારા પિતા યજ્ઞના નિઃશેષ ફળને પ્રાપ્ત કરે, એવી મ્હારી ઈચ્છા છે. તેમ જ અહીં બનેલેસ વૃત્તાન્ત હેમને ઘેર બેઠાં ખબર પડે એમ યેાજના કરશે. >> ઈંદ્રે હેની બન્ને માગણીએ કબુલ કરી, અતે પેાતે સ્વ તરફ ચાલતા થયા. રઘુ ઘેર આવ્યા. ઈંદ્રની યેાજનાથી દિલીપે સ વૃત્તાંત પ્રથમથી જાણ્યા હતા, તેથી તેણે પુત્રને યોગ્ય સત્કાર કર્યાં અને યજ્ઞ પૂરા કર્યો. પછી, પોતે વૃદ્ધ થયા છે એમ જાણી લ્હેણે રાજ્યને સકા ભાર રઘુને સોંપ્યા; અને સુદક્ષિણાને સાથે લઇ અરણ્યવાસ સ્વીકાર્યો. હવે ધુને રાજ્ય મળ્યાથી હેના તેજમાં અનેરી વૃદ્ધિ થઇ. તે ગુણામાં પિતા કરતાં જરા પણ ઉતરે તેવા ન હતેા, બલકે હેના કરતાં સવાયા હતા; આથી સઘળી પ્રામાં અત્યંત આનંદ ફેલાઈ રહ્યા. રાજા નવીન છે એમ ધારી નીતિનિપુણ અમાત્યાએ હેને સત્—અસત્ અને લાભ-અલાભના માગેñ બતાવી દીધા. પરંતુ વ્હેતી બુદ્ધિ એવી કલ્યાણી હતી કે તે સ્વાભાવિક રીતે જ સન્માનું અવલંબન કરતી. તે જેમ સર્જન પર અનુગ્રહ કરવામાં તત્પર રહેતે તેમ દેષિત લેાકાને દંડ દેવામાં પણ સતત તત્પર રહેતે હતા. આથી હેતા યશ ધીમે ધીમે એટલેા બધા વચ્ચેા કે હેના શત્રુ-રાજાઓને તે કટકવત્ સાલવા લાગ્યા. હેનાં અનેકાનેક પરાક્રમે ગીતે અને રાસડામાં ઉતર્યા હતાં. ખેતરમાં ઝાડની છાયા તળે એસી ખેડુત સ્ત્રીએ રઘુનાં યશોગાન ગાતી. હવે રઘુરાજા દિગ્વિજય કરવા માટે એક ભયકર સૈન્ય લઇને નીકળી પડયા. નગરમાંથી નીકળતી વખતે નૃહું સ્ત્રીએએ હેને અક્ષતથ Gandhi Heritage Portal