લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
7


હતા, અને તેથી જ આર્યાવર્ત ધાર્મિક રહ્યા હતા. એના પ્રતિ જેમજેમ ઉત્તરાત્તર અનાદર અને અભિરુચિ થવા માંડયાં, તેમ- તેમ લોકેા ધર્મથી વિદૂર ને વિદૂર થતા ગયા, અને અત્યારે જે સ્થિતિમાં છે ત્યાં પહેાંચ્યા છે. આને પ્રગતિ કહેવી કે વિપરીત ગતિ કહેવી એ સમજાતું નથી ! આ ગ્રંથના લેખક રા. ભાઇ નાનાલાલ સંસ્કૃત સાહિત્યના સારા અભ્યાસી છે, અને ગુજરાતી ભાષા ઉપર પણ એમનેા કાણુ ઠીક છે. હૃદય રસિક અને સંસ્કારી છે. એમને આ વિચાર સૂઝયા છે એ સથા આદરણીય છે. એમાં કેટલે અંશે સાફલ્ય પ્રાપ્ત થાય છે એ તે હવે જોવાનું છે. જો સાફલ્ય પ્રાપ્ત ન થાય તે! એમાં અમે લેખકને દોષ નહી કહાડીએ, પણ લેાકાના સંસ્કારને અને તેમની ગ્રાહક- બુદ્ધિને જ કહાડીશું. ખેર ! હમણાં નહી’ તે પાંચ પચ્ચીસ વર્ષમાં પણ પરિવર્તન તે થવાનું જ; પણ હાલ તે સાક્ષિવત તૈયાકર- વાનું છે, અને આવા પ્રયાસેા ક્વચિત કદાચ થાય તે તેને ઉત્તેજન આપવાનું છે. રા. ભાઈ નાનાલાલે કવિકુલગુરુ કાલિદાસથી આરંભ કર્યો છે. રઘુ, કુમાર, શાકુન્તલ, વિક્રમેાર્વશીય, અને માલવિકાગ્નિમિત્ર એ પાંચને આમાં અનુવાદ છે. પ્રથમ બે પદ્યબદ્ધ છે, અને બાકીનાં ત્રણ ગદ્યપદ્ય-ઉભયબદ્ધ છે. મૂળ કવિના વિચારાને, મર્મોને અને ભાષાને તેમ જ શૈલીને બાધ ન આવે તેટલા માટે એમણે એને અનુવાદ ગુજર ભાષામાં બનતા સુધી તત્સમ રાખવા યત્ન કર્યો છે. પુસ્તકનું નામ ‘સંસ્કૃત સાહિત્યની કથાએ’ એ રાખ્યું છે, તેથી કથાના વા વાર્તાના રૂપમાં એમને પ્રયાસ છે. આમાં મૂળ ગ્રંથગત વસ્તુનું આલેખન અને પ્રસ્ફેાટન વાર્તાદારા કરતાં મધ્યે મધ્યે મૂળ ગ્રંથગત રસિક અંશેાના રગે એ ભાઇએ પૂર્યાં હાત તે એ બહુજ દીપી ઉતા, અને સેાકાને પણ વાંચવાને રસ પડત. રઘુ અને કુમારમાં ઘણા ઘણા એવા રમણીય શ્લોકેા છે, તેમ શાકુન્તલાદિ નાટકામાં પણ ઘણાં એવાં સુંદર પઘા, અને ગદ્યાશે છે કે તે જો યેાગ્ય પ્રસંગે એમને એમ સંસ્કૃતમાં જ આપવામાં આવ્યાં હાત અને નીચે સામાન્ય અર્થ વાતાત્પર્યાશ માત્ર આપ્યા હાત તા લેાકા ખુશીથી તેને કઠે કરત, અરે ! ક સ્વાભાવિક રીતે પ્રવાહથી જ રહી જાત. પ્રવાહિનેજિત Gandhi