પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની સ્થાએ હેતેપુરસદ ન હતી. કદાચ પ્રજાને દર્શન આપવા મત્રિએ લ્હેને આગ્રહ કરતા તે તે ખારીમાંથી કેવળ પગ લાંખે કરી ખ્વાર ઉભેલા પ્રજા- જતેને બતાવતા. હેના ચરણને નમસ્કાર કરી લેાકા પાછા ફરતા. તે એકાન્તમાં અનેક સ્ત્રીએ સાથે જલક્રીડા કરતા. દિવસે દિવસે હેની કામવૃત્તિ વૃદ્ધિંગત થવા લાગી. નાચનારી વારાંગનાએ સાથે તે જાતે ઢાલક લઈ વગાડવા એસતે. આ કામમાં વ્હેણે એટલી બધી નિપુણતા મેળવી હતી કે વારાંગનાએના અભિનય(હાવભાવ)માં તે ભૂલે કાઢવા શક્તિમાન થયા હતેા. નૃત્ય પૂરું થતાં નર્તકીઓના મુખ પર આવેલાં પરસેવાનાં બિંદુએ પોતે પ્રેમપૂર્વક લૂછી નાંખતે. દાસીએ અને વેશ્યાએ સાથે વિહાર કરવામાં હેને લજ્જા આવતી નહિ. ૫૮ આ પ્રમાણે ઇન્દ્રિયસુખમાં મગ્ન રહી તે પેાતાને સમય વીતાડતા હતા. અત્યંત કામાસક્તિથી હેને ક્ષયરેાગ લાગુ પડયા. વૈઘેાના કહ્યા પ્રમાણે તે પથ્ય પાળતા નહિ. સ્ત્રીમદ્યાદિકને ત્યાગ કરવા હેને મરણતુલ્ય લાગતા, આથી હેને રેગ અસાધ્ય થઈ ગયા. મ્હાં પીળુ પડી ગયું, અવાજ મન્દ થઈ ગયા, ચાલવાની શક્તિ રહી હિ. આખરે તે મૃત્યુવશ થયા. અનેક સ્ત્રીએ સાથે ઉપભોગ કર્યાં છતાં પણ હેને સંતતિ પ્રાપ્ત થઈ ન હતી ! હેના મરણ સમયે અંતઃપુરની એક સ્ત્રી સગર્ભા હતી. તેથી હુંને ગાદી પર બેસાડી અમયા રાજ્યકારભાર ચલાવવા લાગ્યા. Gandhi Heritage Portal