પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(૨)–માલવિકાગ્નિમિત્ર પ્રકરણ ૧ લુ: ચિત્રદર્શન પૂર્વ વિદિશા નગરીમાં અગ્નિમિત્ર નામે રાજા રાજ્ય કરતા હતેા. હેને ધાધિરી, ઇરાવતી આદિ અનેક રાણીએ હતી. હેના પિતા પુષ્પમિત્ર સેનાપતિએ લાંબા સમય સુધી રાજ્ય કરી, રાજ્યને લગભગ સઘળે! કારભાર અગ્નિમિત્રને સોંપી દીધા હતા; અને હવે તે એક અશ્વમેધ યજ્ઞ કરવાની તૈયારી કરતા હતા. હેમણે અગ્નિ- મિત્રના યુવાન પુત્ર વસુમિત્રને યજ્ઞના અને રક્ષક નીમી, અને દેશે દેશ કરવા માટે છૂટા મૂકી દીધા હતા. તે વખતે વિદર્ભ દેશમાં યજ્ઞસેન નામે રાજા રાજ્ય કરતા હતા. હેને માધવસેન નામે એક પિતરાઈ ભાઇ ( કાકાનેા દીકરે!) હતા. આ બન્ને ભાઇએ વચ્ચે અણુશ્મનાવ હતેા. માધવસેનને એક સ્વરૂપવતી મ્હેન હતી, જેનું સગપણુ અગ્નિમિત્ર સાથે કરવાને તે ઇરાદો રાખતા હતા. એ જ કારણને લીધે એક વખતે તે સપરિવાર વિદિશા તરફ જવા નીકળ્યા. મામાં યનસેનના સીમાધિકારીએ હેને પકડયેા અને પિરવાર સાથે કેદ કર્યાં. આ વાતની અગ્નિમિત્રને ખબર પડતાં તેણે વિદ` રાજાને કહાવી મેકહ્યું કે હમારા કાકાના દીકરા માધવસેને પોતાની મ્હેનની સગાઈ મ્હારી સાથે કરવાનું કહેણ મેાકલેલું છે. તે મ્હારા તરફ આવતા હતા એટલામાં હમારા અંતપાલે તેને માર્ગમાં પકડી કેદ કર્યો છે. માટે મ્હારી ઇચ્છા મુજબ હેને સપરિવાર મુક્ત કરવા. ’ આના ઉત્તરમાં યજ્ઞસેને જણાવ્યું કે હું એકજ રાજકુળના વારસામાં આવી વૃત્તિ સ્વાભાવિક હાય છે. માટે આ બાબતમાં આપે પક્ષપાત ન કરતાં મધ્યસ્થ રહી વિચાર કરવું જોઇએ. માધવ- સેનને પકડતી વખતે હેની મ્હેન ચરાઇ ગઇ છે, હેને પત્તા મેળવવા હું બનતા પ્રયત્ન કરીશ. તેમ છતાં જે માધવસેનને મુક્ત

  • વિદિશાને હાલમાં ભીલ્સા

તે એવા નદી ઉપર Gandhi Heritage Portal