પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦૦


ભણી ઉતરતો હતો, માત્ર સામે થઈને રંગબેરંગી પક્ષીઓ આવે ત્યારે આંખો ઉંચી કરતો હતો, અને તે મધુર સ્વર સંભળાવે ત્યારે સાંભળતેા હતેા.



પ્રકરણ ૪૬.
અલખમન્દિરનો શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ.
Tell me not in mournful numbers,
“Life is but an empty dream !”
For the soul dead is that slumbers,
And things are not as they seem.
Life is real, life is, earnest !
And the grave is not its goal ;
“Dust thou art, to dust returnest ”
Was not spoken of the soul.
Not enjoyment, and not sorrow,
Is our destined end or way,
But to act, that each to-morrow,
Find us farther than to-day.
Art is long and Time is fleeting,
And our hearts, though stout and brave,
Still, like muffled drums, are beating
Funeral marches to the grave.
In the world's broad field of battle,
ln the bivouac of Life, .
Be not like dumb, driven cattle!
Be a hero in the strife !
Longfellow

વિષ્ણુદાસ બાવાની યોગાવસ્થાની ચાર રાત્રિ અને ચાર દિવસનો સર્વ કાળ, એમની કોટડીમાં વિહારપુરી અને બીજા બે ઉત્તમાધિકારી બાવાઓયે, એમનું યોગસ્થ શરીર સાચવવામાં વારાફરતી અપ્રમત્ત જાગરણ કરી, ગાળ્યો. આજે એ કાળ પુરો થયો અને વિષ્ણુદાસ સમાધિમાંથી ધીમે ધીમે જાગ્યા તે કાળે એકલો વિહારપુરી તેમની પાસે બેઠો હતો.