પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
૯૬
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી ન આર્યો જ્યારે હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે તેમનામાં વર્ણભેદ જેવી કઈ વસ્તુ નહાતી; એ એકવણું સમાજ હતો. આના રંગ ગોરો હતો. એમ મનાય છે કે એમની પહેલાં અહી), રહેનારા લોકો કાળા વેણુ ના હતા. શિવ, કાળી, કૃષ્ણ વગેરે જે દેવોની અત્યારે આપણે પૂજા કરીએ છીએ તે આર્ય લેકેની પહેલાંની પ્રજાના દેવ હતા. આય લેકાના દેવ ઈંદ્ર, વરુણ, વાયુ વગેરેની અત્યારે કોઈ પૂજા કરતું નથી, એટલે આપણે આય સંસ્કૃતિનો ગમે તેટલે દાવે. કરીએ, પણ આપણી સંસ્કૃતિ આય અને તેઓ આવ્યા તે પહેલાં આપણા દેશમાં જે લોકો રહેતા હતા તેમની મિશ્ર સંસ્કૃતિ છે. છે આ હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે એમનામાં એક જ વર્ણ હતા. મહાભારતમાં એવું વિધાન છે કે પ્રથમ એક જ વર્ણ હતો. જૂની જ્ઞાતિવ્યવસ્થામાં સુધારો કરી આર્યોએ વર્ણવ્યવસ્થાની યોજના કરી હોય એમ લાગે છે. એ અર્થ માં વર્ણ વ્યવસ્થા આર્યોની એક મહાન શધ લાગે છે. વર્ણાશ્રમધર્મ એ હિંદુ ધર્મનું એક મુખ્ય અંગ છે. આજે તેનો લેપ થવાથી હિંદુ સમાજ નિસ્તેજ બન્યા છે. આપણા દેશમાં અનેક ભક્તો અને સુધારકે એ જ્ઞાતિવ્યવસ્થાની સામે બંડ ઉઠાવેલું છે, છતાં તેણે ફરી ફરીને માથું ઊંચક્યું છે અને ચાલુ રહી છે. છેલ્લામાં છેલ્લું બંડ ગાંધીજીનું કહી શકાય. તેમણે તો એટલે સુધી કહ્યું છે કે હિંદુ સમાજમાંથી અસ્પૃશ્યતા અને ઊંચનીચના ભેદ નાબૂદ નહીં થાય તે હિંદુ સમાજના નાશ થઈ જવાનો છે. છતાં હજી આપણા સમાજનો મોટો ભાગ, ખાસ કરીને ગામડાં, અસ્પૃશ્યતાને વળગી રહ્યાં છે; જે કે સરકારે કાયદાથી અસ્પૃશ્યતાનો નિષેધ કર્યો છે, એટલે સુધારકને બળ મળ્યું છે. નવો જમાને પણ એને અનુકૂળ નથી. એટલે અસ્પૃશ્યતાનો અને ઊંચનીચના ભેદભાવને નાશ નિશ્ચિત છે, એ માત્ર થોડા વખતનો સવાલ છે. એ વખત વહેલો લાવવો એ સુધારકાના હાથમાં છે. સ્કૃતિકારોએ પ્રથમ ત્રણ અને પાછળથી ચાર વર્ણોની ચેજના Gana Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 4650