પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
૯૮
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી દંડ, હિંસા કે કતલ નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે; ક્ષત્રિયનો આદર્શ તે નિર્બળનું રક્ષણ, દુઃખનું દુઃખનિવારણ, પીડિત અને દલિતની શાષણમાંથી મુક્તિ, ટૂંકમાં, અન્યાય અને જુલમની સામે વહારે ધાવાની છે. 2. ત્રીજો વૈશ્ય વર્ણ. એમાં સર્વ પ્રકારના ધંધાવાળા આવી જાય છે. સમાજનાં નિત્ય વધતાં જતાં ભિન્ન ભિન્ન અંગોને જરૂરી વસ્તુઓ " પૂરી પાડવાનું તથા સમાજને ઉપયોગી એવી અનેક પ્રકારની સેવાઓ વળતર લઈ ને આપવાનું કામ તેઓ કરે છે. કારીગરો, વેપારીઓ . અને કારખાનદારે આ વર્ણમાં આવે છે. / A જે લેકે બતાવેલું મહેનતમજૂરીનું કામ કરી તથા અંગત સેવાચાકરી કરી, પિતાની આજીવિકા મેળવે છે, તેઓ શુદ્ધ - વણુ માં આવે. - અહીં ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ વણનો માણસ ધર્મ સમજીને પ્રામાણિકપણે પોતાનું કામ કરે તો તે બીજા વર્ણના માણસ કરતાં ઊંચા કે નીચે નથી. આપણા સમાજમાં અમુક વણ ઊંચો અને અમુક વર્ણ નીચે એવી જે માન્યતા પ્રવર્તે છે તે સર્વોદય સમાજમાં હસ્તી ધરાવી શકે નહીં. બ્રાહ્મણ અને ભંગી પોતપોતાનાં કામ ધર્મ સમજીને અને પ્રમાદરહિત થઈને કરે તે બંને સરખા છે. ખરી રીતે તો ભંગીને અલગ ધંધે જ નીકળી જવો જોઇએ. પિતાનું મેલું પોતે જ સાફ કરી લે, પણ એ ગામડાંમાં બની શકે, - શહેરોમાં ભંગીને માથે મેલું ઉપાડીને જવું પડે છે એ ખરેખર કરુણ દશ્ય છે. એ વસ્તુ નાબુદ કરવા માટે બધાં શહેરોમાં ફલશનાં જાજરૂ રાખવાં એ ઈષ્ટ છે. _ર સર્વોદયમાં લડાઈનો ધંધો કરનારા સૈનિક વર્ગની જરૂર પણ નહિ હોય. એ અર્થમાં ક્ષત્રિય વર્ણની જરૂર ન હોવી જોઈએ; છતાં નિર્બળની વહારે ધાનારા, દીનદુ:ખીને મદદ કરનારા એવા વર્ગની જરૂર તો રહેશે, પણ એ વર્ગ જુદો નહીં હોય. માણસ માત્રની એ Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 48/50