પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
૬૪
 

________________

425x2021 સર્વોદય સમાજની ઝાંખી અળવીનાં પાતરાં, પપૈયાં એવું વાવવું જોઈ એ. ઢોર આ વસ્તુઓને નુકસાન ન કરે એટલા માટે એની આસપાસ થારની વાડ રાખવી જોઈ એ. અંદર પેસવા માટે એક નાના ઝાંપે હોય. આની સંભાળ રાખવાની જવાબદારી બુનિયાદી શાળાને માથે હોય અને તેની જે આવક થાય તે બુનિયાદી શાળાને મળે. આવી વ્યવસ્થા ગામની વચ્ચે કુવા હોય ત્યાં કરવી મુશ્કેલ છે, પણ પાદરે કુવો હોય ત્યાં સહેલાઈથી આવી વ્યવસ્થા થઈ શકે. ગામ વચ્ચે કૂવો રાખવા એ સ્વછતાની દૃષ્ટિએ યોગ્ય નથી, તળાવની પાળે અત્યારે તે લોકો જાજરૂ જાય છે. વરસાદ આવે ત્યારે એ બધે મળ તળાવમાં જાય અને એ જ તળાવમાં લેકો નહાય છે, ધુએ છે. કેટલીક વખતે ઢેર તળાવે પાણી પીવા આવે તે પણ અંદર પડે છે. એનો ઉપાય એ છે કે તળાવની પાળે જાજરૂ ન જવું. ઉપર સૂચવ્યું છે તે પ્રમાણે ખાડા જાજરૂની વ્યવસ્થા કરવાથી એ ગંદકી તે અટકશે, પણ ઢોરને માટે પાણી પીવા સારુ માણસને માટે નાહવા દેવાની જગ્યા કરતાં બીજી જગ્યા રાખવી જોઈએ. ગામ પાસે નદી હોય તો ત્યાં પણ આવી વ્યવસ્થા રાખવી જોઈએ. e ઉપર આપણે કહી ગયા કે આપણા દેશના લેકે અંગત સ્વચ્છતાની બાબતમાં કાંઈક વિશેષ કાળજીવાળા છે; પણ નાહવાની કમરની આસપાસ તથા પગના વળામાં દરાજ થયેલી હોય છે. એ લાકા નહાય છે ખરા, પણ કપડું પહેરીને નહાતા હોવાથી એ ભાગા. બરાબર સાફ કરતા નથી. આખો દિવસ કામ કરે ત્યારે ખાસ કરીને એ ભાગોમાં પસીને તથા મેલ જમા થાય છે અને તેને લીધે દરાજ થઈ આવે છે. નગ્ન નાહવાની રીત ઉત્તમ છે. તે માટે બંધ ઓરડીની વ્યવસ્થા જોઈએ. પોતાના ઘરમાં આવી નાહવાની ઓરડીની વ્યવસ્થા હોય તો ઉત્તમ, નહીં તો ગામના કૂવા પાસે એ કૂવે આવતી વસ્તીના પ્રમાણમાં નાહવાની ઓરડીઓની વ્યવસ્થા રાખવી જોઈએ, જેમાં Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 14/50