પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
૮૪
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખીદ ઉપયોગ સમાજની સેવા માટે કરે તો આવી આર્થિક અસમાનતા પેદા થાય નહીં. એટલે સુધી આપણે ન જવું હોય તે પણ શરીરશ્રમની અને બુદ્ધિની કિંમત એકસરખી આંકવામાં આવે તો પણ આવી અસમાનતા પેદા થાય નહીં. તેથી જ ગાંધીજીએ સર્વોદયના સિદ્ધાંત સમજાવતાં કહ્યું છે કે વકીલ તેમજ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઇએ, કેમકે આજીવિકાનો હક્ક બધાને એકસરખો છે. ' s ૧૫ : વસ્તુના વાજબી ભાવ મજૂરીના વાજબી દર નક્કી કરવામાં જે ધેરણ લગાડવામાં આવે છે તે જ ઘેરણ વસ્તુના વાજબી ભાવ નકકી કરવામાં પણ લગાડવું જોઈએ. આજે મોટે ભાગે ઉત્પાદન ઉપર કશું નિયંત્રણ હોતું નથી, એટલે કેાઈ વસ્તુમાં નફે વધારે મળવા માંડે એટલેલેકે તે વસ્તુનું ઉત્પાદન કરવા પાછળ પડે છે અને સમાજમાં જરૂરી હોય તે કરતાં પણ વધારે ઉત્પાદન કરી નાંખે છે. તેનેપરિણામે એ વસ્તુના ભાવ ગગડી જાય છે અને ઉત્પાદકે નુકસાનમાં આવી પડે છે. સર્વોદય સમાજમાં મોટા ભાગનું ઉત્પાદન તો ઉત્પાદકની પોતાની જરૂરિયાતને માટે જ હશે, એટલે એવી વસ્તુઓના ભાવ નક્કી કરવાપણું રહેશે નહીં. પરંતુ થોડી વધારાની વસ્તુઓ ઉત્પાદકને વેચવી પડશે અને તેના બદલામાં બીજી વસ્તુઓ બહારથી લેવી પડશે. આવી વસ્તુઓના ભાવ શા ધોરણે નક્કી થાય એ વિચારી લેવું જરૂરનું છે. કઈ અત્યારે વસ્તુઓના ભાવ મેટે ભાગે એ રીતે નકકી થાય છે કે બજારમાં તેની છત કેટલી છે. અને તેને માટે ઘરાકોની માંગ . Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 3450