પૃષ્ઠ:So Taka Swadeshi.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સો ટકા સ્વદેશી

દિશાપલટા મેટા સંગતિ ઉદ્યોગેાના માલની આપણે જાહેરાત કરીએ એનું પરિણામ એ જ આવે કે એ માલના ભાવ ચડે, ને એથી એ માલ વાપરનાર ઘરાકને અન્યાય થાય. જે વેપારધંધા ધમધેાકાર ચાલી રહ્યો છે તેને મદદ કરવાન સેવાભાવી સેવકાની સંસ્થા સ્થાપવી તે ચલાવવી એ આપણી શક્તિ પાણીમાં નાંખી દેવા બરાબર છે, આપણે એ ઉદ્યોગનાં વિકાસ અને વૃદ્ધિમાં મદદ કરી છે. એવા કાંકા આપણે રાખતા હાઇ એ તે! એ આપણા ભ્રમ છે. એવા ગવ રાખવા કે એવા સાખ માનવા ખાટા છે એ આંકડા જ પુરવાર કરી આપશે. ૧૯૨૦માં હું સ્વદેશીની પ્રવૃત્તિનું પગરણ માંડવાની તૈયારી કરી રહ્યો હતા તેવામાં મારે ફાઝલભાઈની સાથે વાત થયેલી. એ ચતુર રહ્યા એટલે મને કહ્યું, ‘ તમે મહાસભાવાદીએ અમારા માલતી જાહેરાત કરનાર એજંટ અનગી તે અમારા માલના ભાવ વધારવા ઉપરાંત દેશને ખીન્ને કા લાભ તમે નહીં કરી શકા. અમની દલીલ સાચી હતી. પણ મેં એમને કહ્યું કે હું તા હાથે કાંતેલીવણેલી ખાદીને ઉત્તેજન આપવાના છું. એ ઉદ્યોગ પડી ભાગ્યા જેવા છે, પણ તે કરાડા ભૂખે મરતાં એકાર માણસાન કે ઉદ્યમ આપવા હાય ! એ ઉદ્યોગને સવન કર્યું ૮ ટકા છે.' એ સાંભળીને તમે શાંત થયા. ‘ ' પણ ખાદી એ કઈ એક જ એવા જ્વવાન કાંકાં મારતા મૃતપ્રાય ઉદ્યોગ નથી. તેથી મારી સૂચના તમને એ છે કે જેટલા નાના ગામડી ઉદ્યોગાને આજે પ્રજાના ઉત્તજનની જરૂર હોય તે બધા તરફ તમારે લક્ષ આપવું ન એનું કામ હાથમાં લેવું. એમને ટકાવી રાખવાને ને ઉત્તેજન આપવાન કઈ પ્રયત્ન