પૃષ્ઠ:So Taka Swadeshi.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સો ટકા સ્વદેશી

સા ટકા સ્વદેશી નહિ થાય તે! એને નાશ થઈ જરો. આજે મેટા પાયા પર ચાલતા ઉદ્યાગે! પેાતાના માલના બજારામાં ધોધ વહેવડાવી રહ્યા છે ને આ નાના ઉદ્યોગેામાંના કેટલાકને હડાવી રહ્યા છે. તમારી મદદની ખરેખરી જરૂર તા એ નાના ઉદ્યોગાને છે. ખાંડના ઉદ્યોગના દાખલા લે. કાપડની મિલા પછી બીજા નંબરના મેટા ઉદ્યોગ તે ખાંડ બનાવવાનાં કારખાનાંના છે. અને આપણી મદદની બિલકુલ ગરજ નથી. ખાંડનાં કારખાનાંની સંખ્યા ઝપાટાબંધ વધી રહી છે. એ ઉદ્યોગના વિકાસ પ્રજાકીય સસ્થાઓની મદદને લીધે નથી થયે.. એને વિકાસ તે અનુકૂળ કાયદા થવાને લીધે થયા છે. અને આજે એ ઉદ્યોગ એટલા ધમધેાકાર ચાલે છે ને એટલે કાલતા જાય છે કે ગેાળની બનાવટ છેક જ બંધ પડી જવા આવી છે. ગાળમાં ખાંડના કરતાં શરીરને પાક તત્ત્વા વધારે છે એ નિર્વિવાદ વાત છે. આ અતિશય કીમતી ગ્રામઉદ્યોગ તમારી મદદ માટે પાકાર કરી રી છે. એ એક જ ઉદ્યોગમાં સંશાધનન ને ખીજી મને માટે પુષ્કા અવકાશ પડેલા છે. એ ઉદ્યોગને જીવતા કેવી રીતે રાખી શકાય એ આપણે ધી કાઢવાનું છે. આ તો હું શું કહેવા માગું છું એ સમજાવવા માટે આપેલા ફક્ત એક જ દાખલા છે. આપણે નાના પાયા પર ચાલતા ઉદ્યોગાન મદદ કરીએ તે રાષ્ટ્રીય સપત્તિમાં ઉમેરા થાય એ વિષે મારા મનમાં તલભાર શકા નથી. આ ગૃહઉદ્યાગાને ઉત્તેજન આપવું તે તેને સજીવન કરવા એ જ સાચુ. સ્વદેશી છે એ વિષે પણ મને કરો! સંશય નથી. મૃગાં કરાડાને મદદ કરવાના એ જ એક રસ્તા છે. પ્રજાની સર્જનશક્તિ ને કળા કારીગરીના વિકાસનાં