પૃષ્ઠ:So Taka Swadeshi.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સો ટકા સ્વદેશી

દિશાપલટો દ્વાર એ રીતે જ ખૂલે એમ છે. દેશમાં જે સેંકડા જુવાને એકાર પડયા છે તેમને પણ એ વાટે કંઈક ઉપયાગી વ્યવસાય મળી રહેશે. આપણી જે શક્તિ અત્યારે વેડફાઈ રહેલી છે તે અધીને એ કામમાં ઉપયાગ કરી શકાશે. જે અત્યારે બીજા ઉદ્યોગધંધા કરીને વધારે કમાણી કરતા હેાય તેવા કાઈએ એ ધંધા છેડીને નાના ઉદ્યોગ કરવા મંડી જવું એવું હું કહેવા માગતા નથી. રેંટિયાને વિષે મે કહેલું તેમ આતે વિષે પણ હું એમ જ કહું છું કે જેએ! એકારી તે દારિદ ભાગવતા હાય તેઓ આમાંના કાર્ય ઉદ્યોગ હાથમાં લે અને પાતાની જૂજ જેવી આવકમાં ઉમેરા કરે. આ ઉપરથી જોઈ શકાશે કે હું તમને તમારી પ્રવૃત્તિમાં જે ફેરફાર કરવાનેા સૂચવું છું તેમાં મેટી મિલેાના ઉદ્યોગાના હિંત જોડે કાઈ પણ જાતનું ઘણું રહેલું નથી. હું તો આટલું જ કહેવા ઇચ્છું છું કે તમે રાષ્ટ્રીય સેવા તમારી પ્રવૃત્તિ વળ નાના ઉદ્યોગે! પૂરતી જ મર્યાદિત રાખે। અને માટા ઉદ્યોગે આજ સુધી પોતાની સભાળ પાતે લેતા આવ્યા છે એમ એમને લેવા દે. મારી કલ્પના તે એવી છે કે નાના ગૃહ- ઉદ્યોગા મેટા મિલઉદ્યોગને હટાવીને તેની જગા નહિ લે, પણ તેમાં પૂર્તિ કરશે. હું તે! મેટા ઉદ્યોગપતિએ તે પણ આ કામમાં રસ લેતા કરવાની આશા સેવું છું, કેમકે આ કામ વળ માનવદયાનું છે. હું મિલમાલિકાના પણ હિચિન્તક છું, અને મારાથી બની ત્યારે મેં એમને મદદ કરી છે એમ હું કહું ત એ વાત સાચી છે. એવી સાક્ષી તંએ પૂરશે.

  • જુલાઈ, ૧૯૩૪માં વર્તમાનપત્રોમાં આ સભાષણના હેવાલ

પ્રસિદ્ધ થયેલા.