આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સુખી રે'જો, સર્વે, ગત મનુજને વીસરી જજો, જગદ્ધયાપારોમાં ફરી વિવશ, સંક્રાન્ત બનજો; રહે ના કૈં ભીતિ તન–મન થકી તેમ કરજો, દશા આ પર્યન્તે સહન કરવા તત્પર થાજો !