આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સુકેલિ સંકેલી, અનશન વ્રતેથી કૃશ બની, ભલે તું મૃત્યુનું શરણ ગ્રહવા તત્પર થઈ ! ફળો મીઠાં મૂકી, ધરણિ મહિ ધન્યત્વ લઈને, સદા શાંતિ સેવે સુકૃતિ જન અંકે નિધનને.