આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એથી ક્લેશ અવશ્ય અંતર તણો ને મોહ નાસી જશે, ને સદ્ગન્ધપરંપરા અવનવાં ઉંચાં સુખો આપશે; ને સંસાર, સમાધિ, સ્વર્ગસુખ એ, એ શાંતિ અદ્વૈતની, આનંદામૃતવાહિની રસભરી એ ભવ્ય ભાગીરથી.