આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વ્હાલા ! એ સુરધામ, એ વિભવને તું સર્વદા સેવજે, ને આદર્શ બની અવશ્ય અમને એ પંથમાં પ્રેરજે; એથી કો દિન ધન્ય એ સમયને એ દૃષ્ટિએ દેખશું, મોંઘા કાંચનરંગથી શ્રમ વિના બ્રહ્માંડને રંગશું.