પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્ર’થાવલોકન," ૫૩ લેખને સંબંધે અપ્રસ્તુત છે. આ ગ્રંથની વાર્તા કેવલ ઇતિહાસરૂપ છે, ને તેમાં સત્ય કે કહિપત એવા યમુના નામની એક સતીના અતિસ્વ૯૫ વૃત્તાન્ત ભેળવી સદાશિવભાઉને તેની પાસે શાપ દેવરાવી ભારતભૂમિમાં વ્યભિચારાદિ અનર્થ પેસવાથી તે ભૂમિ પાયમાલ થઈ ગઈ એવા ધ્વનિ સાથે છે, તે બાદ કરીએ તો આખા વર્ણનમાં વસ્તુતઃ બનેલા ઈતિહાશ્વ કરતાં બીજી વાતજ નથી, એટલે સાહિત્યની દૃષ્ટિથી આ ગ્રંથને વિલેાકૅવાનો અવકાશજ નથી. ઇતિહાસમાં પ્રાધાન્ય હકીકતનું છે અને તે હકીક્તને વર્ણન કરવાની ચતુરાઈથી વાચનારને જે અસર થાય તે ઉપર મુખ્ય લક્ષ રહે છે. આ લેખમાં જે હકીકત સમાવવામાં આવેલી છે તે અવશ્ય બહુજ ઉત્તમ અને બેધકારક હોઈ ભારતભૂમિના અનાદિ ઇતિહાસમાંનુંજ એક પાનું હોય તેવી છે. જે પ્રકારે એ હકીકત હાલ લખાઈ છે તેજ પ્રકાર ઉત્તમત્તમ છે કે તેથી સારી રીતે તે ન લખાઈ હોત એમ કહેવા જેવાં તો આ લેખમાં કોઈ ચિન્હો નથી, પણું જે દેશસૈવા બજાવવાની દૃષ્ટિથી આ પ્રયત્ન કરવામાં આવ્યા છે તે દૃષ્ટિ આ લેખના યોજનારને સંપૂર્ણ માન અપાવવાને પરિપૂર્ણ છે. અમારી ખાસ ભલામણ છે કે આ લેખ સર્વ કાઇએ બહુ લક્ષપૂર્વક વાચા અને આપણા દેશના આ વિલક્ષણ ઈતિહાસથી વાકેફ થવું. પ્રત્યેક માણુસ પાતપતાના સંસ્કાર અનુસાર કલ્પના, વિચાર, અનુમાન, બાંધવાને સમર્થ છે; અમને નિશ્ચય છે કે આ લેખની આલોચના પછી એ બધી શક્તિઓને દીર્ધ સમય ખોરાક મળ્યા વિના રહેશે નહિ; કદાચિત અનુકૂલ ભૂમિકામાં નિત્ય ફલને પણ સંભવ છે. નવેમ્બર-૧૯૯૬ સરસહાયક ફારુક . નાના હેતુથી મતે વેચાવા મારી પાસે , કંરજ, જજુન એર જજે " જ ખાથી મકતી,તમાં છે, ? , ", ૧૮૬—પાંડવનું ઉત્તરચરિત્ર–વાચકોની જાણવામાં હશે કે ગયે વર્ષે “ હિંદુસ્તાન ” પત્રના અધિપતિ રા. વનમાલીદાસ * લાધાભાઈ એમણે સાક્ષરસહાયક પ્રજાધિક મંડલી ” સ્થાપી છે. પ્રજાને સસ્તુ વાચન પુરૂ પાડવાના હેતુથી એટલે કે જે ગ્રંથકારાની ઈચ્છા હાય તેમના લેખને એક કમીટી પાસે તપાસાની મંજુરી મળતાં પડતર ભાવે છાપી આપી અમુક કીંમતે વેચાવવાની ગોઠવણુ કરવાના હેતુથી, તથા જેમો એ મંડળીમાં નાણાં ભર્યા છે તેવા જનાને “ વિવેચક ” નામે ત્રિમાસિક તથા જે પુસ્તક મંડલી પતે છાપે તે પુસ્તકોમાંથી, વર્ગ પ્રમાણે, અમુક કિંમત સુધીનાં પુસ્તકો ભેટ આપતા રહેવું એવા હેતુથી, આ મંડલી કહાડવામાં આવી છે; એવા સાર તેનાં પ્રસિદ્ધ કરેલાં લખાણાથી નીકળે છે. આવા સ્તુત્ય ઉદ્દેશને અનુસરી ઘણાક સમૃદ્ધિમાન, વિદ્વાન, વ્યા પાડી, રાજ્યકતો, આદિએ આ મંડલીના ત્રણ વગ માંથી જે તે એક વર્ગ માં નાણાં ભરી પોતાનાં નામ નોંધાવ્યાં છે, મંડલીની સ્થાપના મુંબઈમાં કરી છે એટલે રા. વનમાળીદાસ પોતાનું હિંદુસ્તાન અમદાવાદમાં કાઢતા હતા તે મુંબઈમાં લાગ્યા છે, તથા એક છાપખાનું પણ રાખવામાં આવ્યું છે અને યોગ્ય રીતિસર પુસ્તક તપાસનાર, ત્રિમાસિક ચલાવનાર, વ્યવસ્થા રાખનાર આદિ કમીટીએ નીમાઈ છે. રા. વનમાળીદાસ પાતાને આ સ્તુત્ય કાર્ય ચલાવવા માટે મંડલીએ અમુક પગાર ઠરાવી આપેલ છે. ૧૮૭-રચનાર રા. રા. દેવશંકર રામચંદ્ર રાવળ; પ્રસિદ્ધકતાં સાક્ષરસહાયક પ્રજાધિક મંડલી. મુંબઈ, Gandhifleritage Porta " _7 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50