પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૫૬ સુદર્શન ગદ્યાવલિ, લક્ષ આપવા વિનતિ કરવી એ અમે અમારું કર્તવ્ય સમજીએ છીએ. તેમાં પણ મંડલી પોતે મરતાવનામાં આવા લેખને સર્ટિફીકેટ આપે કે “ આ પુસ્તક કેવા પ્રકારનું છે તે તેને માંના સુપ્રસિદ્ધ કથાનકને લીધે જણાવવાની જરૂર નથી. પાં જ્ઞાન પ્રભાવે કરીને આ માયિક જગતતા વ્યવહાર તજી નિશ્ચય બલથી વૈરાગ્ય પ્રાપ્ત કરી શકયા તે આ તેમના ઉત્તર ચરિત્રમાં સારી રીતિયે બતાવવામાં આવેલું છે. એથી સંસારમાં આસક્ત થઈ રહેલાં માનવીઓને ઉત્તમ પ્રકારે બોધ મળી શકે છે, અને જન્મનું સાર્થક કરવા તથા આમાનું ક૯યાણુ કરવાનો માર્ગ મળી શકે છે ” ત્યારે તે મંડળીની, વિરામ પામી આત્માનું ક૯યાણુ. કરવાની આવા ચંદ્વારા યોજેલી રીત જોઈ કોઈને પણ હસવું આવ્યા વિના રહે તેમ નથી. આખા લેખમાં વાચકોને નિર્વદ ભાવના ઉપજાવનાર એક બીજ સરખું નથી. વાચકની વૃત્તિને રસપ્રવાહમાં દેરે તે એક તાંતણાએ નથી; એવા વાચનથી તેને વિરાગ થઈ આત્મકલ્યાણ થવાનું હોત તે તેના ઘરમાં ને આસપાસ ધણાંએ મરે છે, દુ:ખી થાય છે, રડે છે, નાશી જાય છે, તેને જોઈનેજ થઇ જાત, પણ એ કરવા કરાવવા માટે તો આવા ગ્રંથ કરતાં બીજીજ સામગ્રીવાળા ગ્રંથ જોઈએ એટલું" પણ આ મંડલીના લક્ષમાં નથી એ બહુ ખેદકારક છે. મંડલીને પોતાના કર્તવ્યનું સ્મરણ કરાવવાના હેતુથી અમારે આટલું લખવું પડે છે તે માટે અમે ખરેખર દિલગીર છીએ, અને રા. રા. દેવશંકર રામચંદ્રની તે આટલું કહેવા માટે અમે અનેક વાર ક્ષમા યાચીએ છીએ; કેમકે તેમણે જે પોતાનો પ્રયાસ આ માટે ઉદ્દેશ રાખતી મંડલી દ્વારા અમારા આગળ આપ્યો ન હોત તો અમે તેમને તેમનું યોગ્ય સ્થાન આપી થોડે દિવસે વીસરી જાત. તેમને જે અમે અમારી ઈચ્છા ન છતાં પણ કાંઇ માડુ' લગાડવાના કારણરૂપ લાગતા હોઈએ તે તેમાં તેમણે આ મંડલીનાજ ઉપકાર માનવાનો છે. ૧૯૭ સગભાં સંરક્ષણ-સગભાં સ્ત્રીઓના સંબંધમાં લોકોમાં એટલા બધા અજ્ઞાનના પ્રસાર થએલે છે કે આવા ગ્રંથો જેમ સાદી ભાષામાં અને સાદા વિચારોથી લખાઈ સાધારણ વર્ગમાં ફેલાતા જાય તેમ લાભ થવાનો સંભવ છે. મરાઠી ભાષામાં રા. રા. બાલકૃષ્ણ દિનકર વિદ્ય એમણે આ ગ્રંથ રચેલે તેનું ભાષાન્તર દાકતર દેવશંકરે ગુજરાતીમાં કરીને ગૂજરાતી વાચક વર્ગને ઉપકાર કર્યો છે. મૂલ અને ભાષાન્તરને સરખાવવાને અમને પ્રસંગ મળ્યો નથી, પણ રા. દેવશંકર સારા અનુભવી દાકતર છે એટલે તેમને હાથે યોગ્ય ઉપદેશ વિના બીજુ" મળવાના સંભવ નથી. ૧૦૪-દીધાયુષ્ય-મનુષ્યને જે અમૃદય પ્રસંગ પતાનું કલ્યાણ સાધવાને અર્થે શરીર ધારણ કરવાથી મળે છે તેના લેવાય તેટલે લાભ લેવા એ પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે. એ કર્તવ્યને જે ચુકે છે તે બીજા જે જે પાપ કહેવાય છે તેના જેવું જ એક પાપ કરે છે કેમકે ધર્મનું પ્રથમ સાધન જે શરીર તેની બેદરકારી કરી ધમથી પણ હાનિ પામતા ચાલે છે. શરીરની સુખાકારીમાં સામાન્ય રીતે શાના ઉપર આધાર છે એટલી વાત તો પ્રત્યેક માણુર્સ | ૧૭૭-મરાઠી ઉપરથી ભાષાન્તર કરનાર રા. રા. દેવશંકર મતીરામ વ્યાસ ચીફ મેડિ. કલ ઓફીસર, સ્વસ્થાન બારિઆ મૂ૯ય- ૨. ૧-૦-૦ અમદાવાદ, યુનાઈટેડ પ્રીન્ટંગ પ્રેસ, ૧૮-ધણા અંગરેજી પ્રથાને આધારે રચનાર રા. રા. વરજીવનદાસ દામોદરદાસ અલ, એમ, એન્ડ એસ, મુંબઈ. મૃય રૃ. ૭-૧૨-૦ andhi eritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50