પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ધંથાવલેકન,

  • દેવ’ નહિ પણ પરમેશ્વર-સર્વસ્વ માને છે એ પણ કહેવા જેવું છે; કારણ કે “ ઇશ્વર ' ને બદલે વિવેચકે સર્વત્ર દેવ’ શબ્દ જ વાપર્યો છે.

અમારા સમજવા પ્રમાણે સુદામા ચરિત્રના હાર્દ વિષે આ મતભેદ છતાં વિવેચકની અર્થગ્રહણશક્તિ, સૂક્ષ્મ દૃષ્ટિ, અને કાવ્યાભિરૂચી સર્વ રીતે સ્તુતિપાત્ર છે. જાનેવારી–૧૮૯૭ ૨૦૦ આયોપદેશ-દેહરા ચોપાઈ, છંદ, સવૈયા, વગેરે બંધારણુથી છુટ કાવ્યો રચી, આર્યધર્મની અધમ સ્થિતિ, માબાપની સત્તા, પ્રેમ, પ્રીતિ કયાં છે, જે, પ્રેમ ક્યાં જાણે છે, કુદરતનો કાયદે તુટતાં રૂઢિની ખરાબી, આર્યાવર્તની નિર્માલ્યતા, અણબનાવનો અંકુર, નરમ ઠપકે, ભરત ભૂમીને આશ્વાસન, બાળલગ્ન, બાપનો ધર્મ, ઈત્યાદિ વિષય પર કાવ્યો રચેલાં છે. કાવ્ય કરવાની સરલતા સારી છે, મુખપૃષ્ટ ઉપરના સોરઠાને ભુલથી ‘દેહરા ' એમ લ ખ્યા હશે એવું લાગે છે, કાવ્ય કરવામાં કવિ પોતાના વિચારોને કાવ્યદૃષ્ટિથી વિલાકે તેના ઉપર અમુક વાદસિદ્ધાન્તની પદ્ધતિએ વિલેકન કરવાને બહુ અવકાશ ન હોય એટલે અધિક લખવું અપ્રાસંગિક છે. ૨૦૧ હતુવર્ણન આ લઘુ ગ્રંથના બે કતમાંના એક ગ્રેજ્યુએટ સારા અભ્યાસ કરી સારી નોકરી મેળવી તરુણવયેજ સ્વર્ગવાસ કરી ગયા તે માટે અમે ખરેખર દિલગીર છીએ; અને અમારા એ સહાધ્યાયીના શાકજનક પરિણામ માટે આ પ્રસંગે શાક દર્શાવવાની તક લઈએ છીએ. શુંગારરસને ભૂમિકા કરી છે એ ઋતુનું વર્ણન જુદા જુદા છ દેથી આ ગ્રંથમાં સમાયેલું છે. ચાર ઋતુ રા. શિવશંકરે અને બીજી બે રા. વિદ્યારામે રચેલી છે. એ. કંદરે બધી કવિતા સારી કા૫પ્રતિભાના અંકુર દર્શાવે છે, ને તેમાં રા. શિવશંકરની કવિતા આગળ જતાં બહુ સારી વાત એવી પ્રત્યક્ષ સાક્ષી આપી શકે છે. * ૨૦૨ સતષશતક-આરંભે રા. ઈશ્વરલાલ નામના એક સંતેવી આગ્રહી અને સ્વાશ્રયી મિત્રનું વૃત્તાન્ત આપી રા. કહાનજીએ સંતોષશતક નામના હિંદુસ્તાની ભાષાના મં. થને પ્રસિદ્ધ કર્યો છે. સો દુહા ઉપર તેમણે ગુજરાતીમાં સારી ટીકા પણ આપી છે. સંતોષનું સેવન કરવાની અભિરુચિ રાખનાર સજજનોને આ લધુ લેખ સર્વદા પાડે કરવા જેવા છે. ૨૩ બાલાસદુપદેશમંત્રીશી-નાની બાળકીઓના ઉપયોગમાં આવે તેવા હે, તુથી રચેલી જુદા જુદા રાગની બત્રીશ ગરબીઓના સંગ્રહ છે. જુદા જુદા વિષયો લેઈ, ઉ. પદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. ૨૦૪ ધર્મરહસ્યચંદ્રિકા–નર્મદા કીનારે સીનાર ગામમાં કેટલાક જિજ્ઞાસુઓએ ૨૦૦ બનાવનાર રા. રા. એઝા લલુભાઈ કાળીદાસ મહુવા, (કાઠીઆવાડ ) કીંમત ૦-૪-૦. ૨૦૧–કત રા. રા. શિવશંકર તુલજાશંકર દવે બી. એ. અને રા. રા. વિદ્યારામ રાવળ. લુઝુવાડા. મૂય ૦-૩-૦ ૨૦૨-ટીકા સાથે છપાવનાર રા. રા. કહાનજી ધમસિંહ. મુંબઈ મૂય ૯-૪-૦ ૨૦૩-બનાવનાર રા. રા. અાઝા લલુભાઈ કાળીદાસ મહુવા કીમત. ૦-૪-૦ ૨૦૪રચનાર રા. રા. ચુનીલાલ રણછોડભાઈ, સીનાર, વિના મૂલ્ય આપવામાં અાવે છે. Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150