પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થાવલોકન, પ્રતિભાનાં બીજ છે, અને લખનારની શૈલી આ પ્રકારે સરલતા પકડતી જાય છે, એટલે તેના લેખ આગળ જતાં સારા નીવડવાની આશા રહે છે. માર્ચ-૧૮૯૭, ૨૧૧ ઇતિહાસમાલા–અંક ૪-૫–રાયલ ૫૦ પૃષ્ઠનું આ એક માસિક ગૂજરાતી ભાષામાં જ નહિ પણ હિંદુસ્તાન અને ગૂજરાતના ઇતિહાસનું ખરું સ્વરૂપ જાણવાની શોધ કરનાર પ્રત્યેક ભાષામાં આ ધણુ” ઉપયોગી અને આવશ્યક છે. અંગરેજીમાં હિંદુસ્તાન તથા ગૂજરાતના ઇતિહાસ લખાયલા છે, જે ગુજરાતીમાં તેનાં ભાષાન્તરે થયાં છે. તેમજ હિંદુસ્તાનના ઈતિહાસ વિષે વિશ્વાસયોગ્ય સાધનામાંનું એક મુખ્ય સાધન મુસલમાન ઇતિહાસ લખનારાના પ્રથા તેનાં પણ કેટલાંક ભાષાન્તરી અંગરેજીમાં નથી થયાં એમ નથી. છતાં રા. બાળાશંકરના આ પ્રયાસ તે કોઈ પણુ પ્રયાસ કરતાં જુદી જાતના અને જુદાજ ઉદ્દેશવાળા છે. રા. બાળાશંકરને ફારસી ભાષાનું ઉત્તમ જ્ઞાન છે, એટલે તેમણે મુલ ફારસી ગ્રન્થાનાંજ અક્ષરશઃ ભાષાન્તર કરી આપી, આજ સુધી થયેલાં અંગ્રેજી ભાષાન્તરે તેમ બીજા પ્રયાસની ખામીઓ ઉઘાડી પાડી, હિંદુસ્તાન અને ગુજરાતના ઇતિહાસ ઉપર નવી તરહનું અજવાળું પાડવાનો આરંભ કરે છે. અગત્યના પુરુ અને સ્થાનનાં ઘણાં ઉત્તમ ચિત્રો પણ આપવામાં આવે છે. આવા પ્રયાસ કેટલાં બધાં પુસ્તકે જોયા પછી અને કેટલા શ્રમ પછી થઈ શકે તે જાણુવું વિદ્વાનોને કઠિન નથી; એટલે નામદાર જુનાગઢના નવાબ સાહેબે જેમ આ સમારંભને આશ્રય આપે છે તેમ બીજા રાજા મહારાજાએ એને આશ્રય આપે જેથી આવા ઉપયોગી પ્રયાસ દીર્ધ આયુષ ભગવે અને સિદ્ધ થવા જેટલું ઉત્તજન પ્રાપ્ત કરે એવી અમે આશા રાખીએ છીએ. ૨૧ર-દયવિણા--આ કાવ્યસંગ્રહ કીયા વર્ગને આનંદ આપશે તે કહી શકાતું" નથી. કુસુમમાળા' નાં કુસુમ વિલાયતી કુસુમેના જેવાં રંગની ભભકવાળાં છતાં સુગંધહીન હાઈ આકર્ષક લાગે છે એમ કહ્યા પછી ‘ હૃદયવીણ' ના આલાપમાં હૃદયને વધારે દ્રાવક અને બાહ્ય કરતાં આંતર પરિતોષ ઉપજાવે તેવું સાંભળવાની આશા રાખી હતી. જેમ આ કવિને પરદેશીય એટલે કે સુગંધહીન પણ બાથ ભભકવાળાં કુસુમાને શાખ છે, તેમ તેમની હૃદયવીણા પશુ પાશ્ચાત્ય સંગીતના આલાપથી ભરેલી જણાય છે. આ દેશના સંગીતને ટેવાયલે શ્રવણ જ્યાં સમની આશા રાખે કે રાગમાં સ્વરેના સંવાદથી રસ ઉપજાવે ત્યાં વિદેશીય સંગીત વિષમતા ઉપજાવે છે અથવા વિવાદી સ્વરેના મિશ્રણથી સંગીતની ખુબી માને છે. એમજ આ કાવ્યના સંગ્રહમાં પણ દીઠામાં આવે છે. બાહ્ય દૃષ્ટિથી કરેલાં વણું ને દર્શાવનાર શબ્દસમૂહમાં કાવ્યત્વ આવતું હોય તેવા કાવ્યત્વનો આ સંગ્રહ સારે નમુના છે. કાવ્યમાં વિશ્વના પદાર્થોના સ્વભાવનું વર્ણન કરવાની શિલી અયોગ્ય કે અનુચિત નથી, ઘણી કઠિન છે, પરંતુ તેમાં એ કેવલ રેખાચિત્ર શબ્દોથી ગણાવી જવામાં કે બે ચાર અને ૨૧૧-તંત્રી તથા મુખ્ય ભાષાંતર કર્તા રા. બાળાશંકર ઉલ્લાસરામ કંથારીમાં. વાર્ષિક લવાજમના દર રૂ. ૩) થી રૂ. ૧૨) સુધી. ૨૧૨ રચનાર રા. રા. નરહિંહરાવ ભોળાનાથ બી. એ. નિણયસાગર પ્રેસ. કિસ્મત ana dhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.