પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગવાવલિ, ગૃઢ વાત’ ત્યાં રજની આદિના સમાગમનું નિમિત્ત કલ્પી છે, તે ગૂઢની ગુઢજ રહે છે, ધ્વનિથી પણુ વાચકને તેનું ભાન થતું નથી. વળી, ઉખેડી ભૂમિથી તેને રેપિયાં પતિ નેનમાં, લસતાં દીર્થ પોમાં આંસુડાં ગુંથીને નવાં. એ વર્ણન સ્વ'થી બનેલી ઉત્તરા વાત કરતાં અભિમન્યુ સામું જુવે છે તેનું’ છે. આ ઠેકાણે નયનોને ઉખેડવામાં જેમ તેમ કરીને સ્વારસ્ય માનીશુ” કેમકે સ્વપ્નના ભયથી તે સ્તબ્ધ થઈ હતી એટલે પૃથ્વી ઉપરથી નયનો ઉપાડ્યા વિના ઉપડે નહિ, પણ પતિના નયનમાં તેમને રાપવા’ અને દીર્ધ પાંપણોમાં આંસુડાં ગુંથવાનો’ શ્રમ લેવો તે શા માટે? ‘સુ’ને પાંપણામાં ગુંથવાનો’ પ્રકાર નવેજ છે, તથાપિ ભયથી સ્તબ્ધ બાલા નયનને જેમતેમ હુંખેડી’ આશ્રય અને વિશ્વાસ લેવા પતિના નયનમાં પડે છે ત્યાં “આંસુડાં શું થવાનું' ” કૃત્રિમ કાર્ય તેની પાસે કરાવીને રસભંગ ઉપજાવવાથી કાવ્યમાં શી સાર્થકતા આવે છે તે અને મેં સમજતા નથી ‘ગુથીને” એને ઠેકાણે ‘ ગુંથાયાં ' એમ હોત તો રસભંગ ન થાત, પણ આ સ્થાને એ શબ્દશક્તિને સંપૂર્ણ ભાવ લક્ષમાં રહ્યા નથી એજ કારણ છે. મુખ્ય કારણુ તો એજ છે કે અંગરેજી કવિઓનાં કાવ્યાનું અનુકરણ કરવામાં શબ્દશક્તિ ઉપર લક્ષ રહ્યું નથી, અને અનુકરણુને બદલે વિકરણ થઈ રહ્યું છે. વળી તિમિરનું ગાન' એવું એક કાવ્ય છે તેમાં પ્રથમ પાંચ કડીઓ સુધી તે કાવ્યરચના સારી છે અને ‘ ગાન’ કોઈ દિ. વ્ય '-તા વાળું હશે એમ લાગે છે, પણ છઠ્ઠી કડીમાંથી તિમિરને વિશ્વના દુ:ખ પ્રપંચાદિ રૂપ માનીને દુ:ખ પ્રપંચ કલેશાદિના વિરાવને ગાન માન્યું છે એમ સમજાતાં કલ્પનાની દુર્બલતા અને કાવ્યનું અનાહાદકત્વજ લક્ષમાં આવે છે, જે જે ઉત્તમ અંગ્રેજ કવિઓએ વિશ્વના સહજ વ્યાપારમાં ‘ ગાન’ના આરોપ કર્યો છે તેમણે, તે ગાનને કાઈ ઉચ્ચતાવાળ, ઉનત, અને પ્રાપંચિક જીવન પારના આનંદરૂપે ગાયું છે. એમ કરવામાંજ કાયવ છે. : - આવી રીતે તત્વવિચારના ભિનવથી, શબ્દશક્તિના અગ્રહથી, કે અંગરેજી નમુનાનું અનુકરણ કરવાની લાલસાથી આ કાવ્યમાં અનેક પ્રકારે કાવ્યત્વની ક્ષતિ થઈ છે. જ્યાં જ્યાં એવી વતા નથી ત્યાં ત્યાં કાવ્ય સારાં અને હૃદયગ્રાહી છે એ પણ કહેવું જોઈએ. ‘અપશુપત્રિકાનું કાવ્ય,’ અભિમન્યુ અને ઉત્તરા,’ ‘મસ્યગંધા અને શાન્તનું',' “જુલમણિ' આદિ કાવ્યો બહુ ઉત્તમ અને સારાં છે. રા. રા. નરસિંહરાવ જેવા સંગીત અને કાવ્યના ઉત્તમ વિલાસીએ કેટલેક ઠેકાણે માત્રાની ચૂકા કેમ કરી હશે તે કહી શકાતું નથી. થઈ લુપ્ત કદ્ધાં છબી રૂડી. ફરૂં એકલો મનુજ લોકે .અરે કાણુ આ જવલન રાકે તપ ડુબી ગગન સુંદરી નહિં ધણીશું: દિસે હવે ફરી ઇત્યાદિ રેખતાની કડીઓમાં, તેમ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50