પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓસોફી, ૮૩ નામુ આપવું અથવા સ્પષ્ટ રીતે પોતે જે કહે છે તે સિદ્ધ કરી આપવું. ” આવી સ્થિતિ એક પાસાથી થઈ આવી તેની સાથેજ મંડલની અંદર અનેક અહંતાનાં યુદ્ધ ચાલ્યાંજ કરતાં હતાં. અધ્યાત્મજ્ઞાનનો દાવો કરવો, કે તેના શબદો ઉચ્ચારવા, એથી તે જ્ઞાન આવી જતું નથી, જનસ્વભાવને સુલભ એવા દોષ તે જ્ઞાનને કલુષિત કરેજ છે, ને વિશેષ કરી જે અંત:કરણને મલ સારે પ્રકારે ધવાયા નથી તેને તેથી કશો લાભ થ નથી. એવા કેટલાક પાશ્ચાત્ય સભાસદો હું મુખ્ય હાઉ', પ્રથમ હાઉ', ઇત્યાદિ લાલસામાં પડી એક અહમમિકા ચલાવી રહ્યા હતા. એમાંના કેટલાક મી. અજવાળા આ પ્રસંગથી મંડલને ત્યજી ગયા, કેટલાક એવી અહમમિકામાં ન હોઈ સત્યાન્વેષણમાત્રને ચહાનારામાંના ઘણા દૂર થઈ ગયા. એમાંના કેટલાકે લંડનના વેસ્ટમિસ્ટરગેઝીટ ” માં મી. જજની વિરુદ્ધ, અને અંતરંગમંડલની વિરુદ્ધ કેટલીક વાતે છપાવી; તેનું પ્રત્યુત્તર મી. જજે “ ન્યુયાર્ક સન ” નામના પત્રમાં આપ્યું. લંડનમાં પુનઃ એમ છપાયું કે મીસીસબેસંટ નાશી ગઈ છે, જ્યારે તે ઓસ્ટ્રેલીમાં ભાષણ આપવા ગઈ હતી. એજ સમયે મી. જજે તેના ઉપર નાખુશ થઈ તેને અંતરંગમંડલના વ્યવસ્થાપકમાંથી દૂર કરવાના એક સરક્યુલર છપાવ્યા, જે પહાચતાં મીસીસ બેસંટે તેનું યોગ્ય ઉત્તર પ્રસિદ્ધ કર્યું. હાલમાં પુનઃ મી. ગેરેટ નામના માણસે એક ચેપડી “ આઈસીસ વેરી-મચ અનવેલ્ડ ” એ નામે છપાવી છે, જેમાં આની આજ તકરારોનો સરવાળો આપી, મહાત્માઓ વિના થીએસેફી છેજ નહિ, મહાત્માઓની વાત કરેલ કલ્પના અને કાવતરૂં છે, માટે થિએસેરી ખાટી છે, આવી દલીલનું સમર્થન કરવા યત્ન કર્યો છે. એનું ઉત્તર પણ છપાઈ પ્રસિદ્ધ થયું છે. મી. જજનો બચાવ પણ ઘણી સબલ રીતે પ્રસિદ્ધ થયા છે. - ટુંકામાં આજ સુધીના વૃત્તાન્તનો, અને તેની કાળી બાજુનો, આટલો સાર છે, ને તે મેં નિષ્પક્ષપાત રીતે આથો છે એમ કોઈ પણ સ્વીકાર કરશેજ. હવે એને અંગે જે એવું અનુમાન સૂચવવા આ દેશનાં કેટલાંક વર્તમાનપત્રો પ્રયત્ન કરે છે કે થીઓસોફી એ ઢાંગ છે, કાવતરૂં' છે, સ્વાર્થ છે, કે કેવલ નિઃસાર ક૯૫ના છે, ને હાનિકારક છે, તેનું આ સ્થિતિમાંથી કેવું સમર્થન થાય છે તે આપણે જોવાનું છે. વિચારવાના પ્ર”ના આટલા છેઃ (૧) થીઓફીની આવશ્યક્તા શી હતી ને છે ? (૨) થીઓસોફીથી કયા કયા લાભ થયા છે, ને થવાનો સંભવ છે ? (૩) સામા પક્ષવાળા જે જે આરોપ કરે છે તેનું શું તરવે છે:-) હિંદના હિતમાં તે સહાય કરતી નથી; (4) વહેમને વધારે કરે છે; (8) ઓરીએન્ટેલિસ્ટ એટલે કે સંસ્કૃતાદિ ભાષાનો અભ્યાસ કરી પ્રત્યે પ્રસિદ્ધ કરનાર પશ્ચિમના પંડિતા તેમની અવગણના કરે છે; (હું) એકંદર જગતના આગળ વધવાને હાનિકારક છે; (૪) થીઓસોફીનું યોગ્ય રહસ્ય શું છે ? આ ચારે પ્રના વિષે પરિપૂર્ણ તાથી વિચાર કરવાનો યત્ન કરતા પૂર્વે એટલું પૂછવું" પ્રાપ્ત થાય છે કે કોઈ પણ નિર્ણય ઉપજાવી તેને આધારે સિદ્ધાન્ત બાંધનારનું પોતાનું વર્તન કે તેના અનુયાયીઓનું વતન અનુચિત હોય તો, જેમાં બુદ્ધિ સાક્ષી પૂરી શકે તે તેના કહેલે નિર્ણય પણ અનુચિત ગણાઈ જશે ? ક્રીસ્સીઅન ધર્મના સ્થાપનાર ક્રાઈસ્ટને સર્વ પ્રેમમય ઉપદેશ સ્વીકારનાર અને ક્રાઇસ્ટના પ્રતિનિધિ હોવાનો દાવો કરનાર ધર્મગુરુઓની આજ્ઞાથી માણસને ક્વતાં બાળી મૂકવામાં આવેલાં માલુમ પડે, કે કોઈ ધર્મ ગુરુઓ પાતે દુરાચારી ઠરે, તો તેથી ક્રીશ્રીઓનીટીએ જે એકતા, સુધારણા, અને ઉન્નતિ ઉપજન Gandhitleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50