પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. છે; અંતઃકરણજ સ્વરૂપાભિમુખ થઈ પોતાના સ્વરૂપમાં ને પોતાના સ્થાનમાં કોઇ અપૂર્વ ઉત્તમ| તા પ્રાપ્ત કરી તૃપ્તિ પામતું જણાય છે. આમ થવામાં થીઓસોફીકલ સોસાઈટીજ કારણ છે એમ આ કહેવાનું તાત્પર્ય નથી; જે ભાવના થીએસટી એ નામથી પ્રદર્શિત થઈ છે તે ભાવનાની અસરનાં આ બધાં પરિણામ છે એમ તે નિર્વિવાદ રીતે કહેવાય તેમ છે. આર્યસમાજ અને સ્વામી દયાનંદના ભગીરથ પ્રયત્ન તે આ મહાપરિવર્તને અાદય હતો. એણેજ આપણને પાશ્ચાત્ય અંધકારની નિદ્રામાંથી જાગ્રત કરી પૂવૉભિમુખ કર્યો છે; પણ થીઓસાણીગત ભાવનાએ આપણને મધ્યાન્હા સંભવ જણાવ્યું છે. ? મચાન્ટના એ સંભવ તે કેવલ સંભવ જ નથી એમ આપણે હવણાં જોઇશુ. પ્રથમ પાશ્ચાત્ય મેહનીની જાલનો અંધકાર આપણા ઉપર એ છવાયો હતો કે પાશ્ચાત્ય’ એટલા નામમાત્રને જ આપણે યોગ્ય, ઉત્તમ, અને સત્યના પરવીના રૂપે માનતા હતા. એ અંધકારમાં અરુણાદય સ્વામી દયાનંદના ભગીરથ પ્રયત્ન કર્યો એ નિર્વિવાદ છે. એ મહાભાએ પાશ્ચાત્ય મેહનીની અસરથી છૂટવાના મહામંત્ર આર્ય દેશમાં ઉચ્ચાર્યો, અને ‘આર્ય” એ નામનેજ તેમણે આગળ આણી ઉદ્ધાયું. એમનાજ આપેલા પ્રકાશના પ્રતાપે ક્રીસ્થીઅન ધર્મની અત્રત્ય પ્રવૃત્તિને માટે ધકકો લાગે, અને પાશ્ચાત્ય અને અત્રત્યના મિશ્રણરૂપ જે ‘સમા’ ચાલતી હતી તેમની જડે પણ શિથિલ થઈ ગઈ. એકંદર ‘સુધારા’ ના રૂપમાં વિચારાન્તરના પ્રવેશ થઈ કાંઇક મંદતા જણાવા લાગી. સ્વામીના મહાકૃત્ય માટે આપણે નિરંતર તેમના ગુણ ગાઈશું, પણ તેથી થીઓસેરીમાં જે ભાવના છે તેને આપણે અનાદર કરીશું નહિ. સ્વામીનું નામ સાંભળીને અમેરિકામાંથી આર્યવિદ્યાની શોધમાં તલ્લીન થઈ રહેલું" થીએરી નામનું બે ચાર મનુષ્યનું ભાવિક ટોળું હિંદુસ્તાનમાં આવેલું; તેમણે સ્વામીના શિષ્ય થવાનું સ્વીકારેલું. પણ થોડાક પરિચય પછી આ “શ્લેચ્છ ને માલુમ પડ્યું કે સ્વામીનામાં થીઓસેટી જે અભેદભાવના સમજાવે છે તે સ્વીકારવાની રુચી અથવા શક્તિ નથી, અતવેદાન્તની ભાવનાને તેઓ હસી કાઢે છે, અને કેવલ વેદાભિરુચિ અને સ્વદેશધમાંભિમાન એ વિના સ્વામીમાં વિશેષ નથી; જે બુદ્ધિવાદ અને શબ્દપાંડિત્યના મલથી આર્યાવર્તનું પ્રેમામૃત શ્લેષિત થઈ ગયું હતું તેના તેજ પ્રકારના વિસ્તાર સ્વામીના પાંડિત્યમાં પણ જણાય છે. ત્યારે સત્યાન્નાસિત પોષઃ એ વચનને પોતાના મહાવાક્યરૂપે પૂજનારને તેમનાથી જુદા થવાનું બની આવે એ સ્વાભાવિક છે. બીજી પાસા થીએટીવાળાએ પણ આર્ય દેશના લાક જેમાં મહત્તાને બદલે સિદ્ધિની નિકૃષ્ટતા માને છે એવા કેટલાક ચમત્કાર કરવા જારી રાખ્યા, એથી, પાતે તેવા ચમત્કાર કરી ન કરી શકતા હે કે થઈ શકે છે એમ માનતા ન માનતા હો તે જુદી વાત છે, પણ સ્વામીને થીઓસારી’ ગમવા માંડી નહિ. પરિણામ એ થયું કે ઉભયે પરસ્પર માનપૂર્વક જુદાં થયાં. એ પ્રસંગજ એમ જણાવવાને પૂર્ણ છે કે થીઓસરી’–ની ભાવનાને (થીઓ ફીકલ સેસાઈટીને નહિ) સ્વામીએ જે કર્યું છે તેના મધ્યાન્હરૂપે ગણવી યોગ્ય છે. ત્યારે સ્વામીનું સ્મરણ કર્યા પછી થીઓસોફીની ભાવનાને ઉત્તમ ગણવામાં સ્વામી પ્રતિ ભક્તિની ન્યૂનતા દર્શાવવાનો અમારે ઉદ્દેશ નથી એટલું જણાવી આપણે પ્રતને અનુસરીએ. થીએસેઝીની ભાવના પ્રવતવાથી આર્ય દેશની વૃત્તિમાં અને આર્ય દેશના સમગ્ર અંતઃકરણમાંજ દસ્ય એ સ્પષ્ટ શેર પડી ગયો છે. આર્યદેશ પોતાના જીવનને, વ્યવહારને, ધમને. ઇતિહાસને, મરણને, નવી દષ્ટિએ જેવા લાગે છે, ને તેમાં તેને ભવ્ય મહત્તાનાં દર્શન થવા Gandini iletage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50