પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઆસી . કે. ૧૨૯ એથીજ જનસમાજની નીતિ, રીતિ, ઉન્નતિ, સારી રીતે સંભવે છે ત્યારે, તેમજ સત્યની ખાતર, પાશ્ચાત્ય સંસ્કૃતગાની આ રીતે જે અવજ્ઞા થઈ છે તે મેગ્ય અને વાસ્તવિક જ થઈ છે, એમ કણ નહિ કહે ? થીએસૈકી એકંદર મનુષ્યમાત્રના અને સવિશેષે હિંદના હિતને અનુલ છે, કોઈ પણ પ્રકારે પાશ્ચાત્ય સંસ્કૃતજ્ઞાના પ્રયત્નની અવગણના કરતી નથી, વહેમને વધારે કરતી નથી, એ આદિ વાર્તા સિદ્ધ કર્યા પછી, થીઓસેટ્ટી એકંદરે જગતના આગળ વધવાને હાનિકારક છે એ કહેવું વચનમાત્રજ છે. તથાપિ થીઓસોફી એ નામની જે ભાવના આજકાલ જગતમાં પ્રબલતાને પામી સર્વનાં મનને કોઈ ને કોઈ રીતે વશ કરતી સાલે છે તેની સામે એક ૫ ણ આપ વાસ્તવિક નથી, અજ્ઞાનથીજ થયેલે છે, એમ બતાવવાનો આદર કયાં પછી, આ છેલા આરોપની પણ ઉપેક્ષા કરવી યોગ્ય ગણાશે નહિ. જગતતા આગળ વધીને હાનિ કરવા ”—ને જે આરોપ છે તેમાં તકરારનું કેન્દ્ર * આગળ વધવું” એ શબ્દનો અર્થ કરવા ઉપર જ રહેલું છે. ( આગળ વધવું ' એટલે હોય તે સ્થિતિમાંથી ઓગળ ધપવું. પણ જેટલું ધપવું છે તેટલું બધું સારું જ છે. એ કાંઈ નિશ્ચય નથી. આગળ વધવાને સીધે જાતે રસ્તો પણ જેમાં પગ ન અડકે તેવા ખાડામાંજ ઉતારતા હોય તોપણ તે આગળ વધવું તે કહેવાયજ. જગતના આગળ વધવાને હાનિ કરે છે એવા આપનું તરવું એટલુંજ માનવું જોઈએ કે “ સારી રીતે આ ગળ વધવા-” ને હાનિ કરે છે; ખાડામાં પડાય એવી રીતના આગળ વધવાને નહિ, પરંતુ આપણે હવણાંજ જોવાનું છે કે જે “ આગળ વધવા ”—ને થીએાસરી હાનિકારક છે તે આગળ વધવું વારતવિક રીતે આગળ વધવું જ નથી, વધતે વધતે ખાડામાં ઉતરી પડાય તેવા ! પ્રકારનું જ છે. આ આરોપ કરનાર એમ માને છે કે પ્રથમે મનુષ્યમાત્ર વ્યાપાર રોજગાર ખેતી ઉદ્યાગ આદિ કરીને પેતાનો ગુજારો કરતાં હતાં, ગાડાં જોડીને મુસાફરી કરતાં હતાં, ખેપીઆ મોકલીને સંદેશા ચલાવતાં હતાં, હાથે સાળા ચલાવી લુગડાં વણતાં હતાં, તેને સ્થાને આજ વરાળ, વીજળી, અને ચુંબકને પોતાનાં દૂત બનાવી ઉદ્યોગમાત્રમાં તેમને હાથે કામ લેઈ વિવિધ પ્રકારના ધંધા, રોજગાર, જવર અવર, સંદેશા, શટેગ્રાફ, આદિની સરલતા ભેગવે છે, ખાવાપીવા અને રહેવાની રીતભાતમાં થોડોક વ્યય કરતાં પણ અસલના એક નાના સરખા હાકાર જેવા વૈભવ મેળવી શકે છે, અને ઘણે પૈસે તો માત્ર માણસમાં જીવન મૂકી શકવા સિવાયની બીજી બધી વાતા પ્રાપ્ત કરી પૃથ્વી ઉપર સ્વર્ગ નીપજાવી શકે છે.' આકાશના તારાઓનું પણ તત્વ આપણને જણાવવામાં આવ્યું છે, પૃથ્વીનું પેટ ચીરીને આપણે તેની પાર નીકળી ગયા છીએ, હવામાં પણ આપણે ઉડવાને સમર્થ થયા છીએ. હાથ પગ કે ધેડા બળદની ગરજ પણ આપણને હવે રહી નથી, દેશકાલને પણ આપણે ગાંઠતા નથી. કલા અને શાસ્ત્રના શેાધાની અવધિ વળી ગઈ છે. ભાગ્યેજ એક અઠવાડીયુ" એવું જાય છે કે જેમાં કોઈ ના ખેરાક, નવે ઉપચાર, નવે શાપ્રકાર, નવા પ્રયોગ, આપણને ને આખા જગતને આશ્ચર્યમાં ન નાખતા હોય. મનુષ્ય શેાધી ઉપગમાં લીધેલાં વરાળ, વીજળી, અને ચુંબક તેજ જાણે જબરા અધ થઈ જગતના આગળ વધવાને , કલાકનો કોડ માઈલને હીસાબે તાણી જતા હોય એવા સમય આવી રહ્યા છે, ને અાગ ણીસમી સદીના અજવાળા ” નાં એપાસ આાવારણાં લેવાય છે. Ganaih Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750