પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૨. સુદર્શન ગદ્યાવલિ, સાફદાર કહેવાય છે, અને ઉપર ઉપરથી નીતિની વાત કરી અનીતિ ઉપર માં મચ. કડવાનું નામ પવિત્રતા કહેવાય છે; એમ જ્યાં હોય ત્યાં બાહ્યત્વજ પ્રાધાન્ય પામી ગયુ છે. જે કહેવું' તે કરવું અને જે માનવ" તે કહેવું:-મનન્ય યુવઘેયં ગાર્મ ઘેર-એ સિદ્ધાન્ત જેનાથીજ મહાત્માઓને ઉભવ થાય છે. કવિ, પંડિત, પેગંબર, સિદ્ધ, જ્ઞાની, મંત્રી, નુપતિ, સતી, શર-એવા પણ કાઈ ખરા મહાઆત્માના ખરા હૃદયપૂર્વક સ્વનિશ્ચયને આચા૨માં મૂકવાના જે મૂલ કારણથી પ્રાદુભૉવ થાય છે, તેને જ આ સમયમાં અભાવ છે. એટલે સુધી અભાવ છે કે મન કમ વાણી એક રાખવાનું નામ ગાંડાઈ, અનુભવ ન હોવાપણું, વ્યવહારની અઝલની ખાટ, એ આદિ ઉપનામને પાત્ર થઈ દુનીયાંના ડહાપણુ આગળ વ્યર્થ જેવું થઇ ગયું છે. પોતાને જે ચમયે જે નિશ્ચય હોય તેને આચાર માં મૂકનાર મહામાને લેકે ધિક્કારશે, અને બહારથી ટાપટીપ દેખાડી લાગણી અનાચારને તે ટાપટીપ નીચે છુપાવનાર તા આગળ ભરતક નમાવશે ! એનું કારણ એટલું જ છે કે મસ્તક નમાવનારા પણ ખરા હૃદયના ભાવથી નમાવતા નથી એટલે જેવા તે પિતે છે તેવી મૂર્તિઓની પૂજા તેમને પ્રિય થઈ રહે છે ! ખરાપણું-ખરાવાદીપણુ–મન કર્મવાણીની એકતા–તેને તે બાહ્યત્વના પ્રભાવ આગળ આ ઓગણીસમી સદીમાં અત્યંત વિનાશજ થઈ ગયો છે. દારુ અને માંસની દુર્ગધને લડરથી છુપાવવાની પૈઠે માણસે પાતામાં રહેલાં દૂષણે, અનીતિ, અનાચાર અને અજ્ઞાન તેને પણ દંભ અને આડંબરના લવેંડરથી છુપાવી દેવાનું શીખ્યાં છે ! સર્વ વાતમાં સાદો સહેલા અને અજ્ઞાન છુપાવવાને ઉત્તમ રસ્તો એજ હાથ થયો છે કે “ અમે તે બુદ્ધિમાત્રને જ માનીએ છીએ, અમે તો શંકાના પક્ષમાં છીએ, અમે સ્ટેટિક છીએ ” એમ કહી કશાનો સ્વીકાર ન કરવો અને મહત્તા દાખવવી. એકલા બુદ્ધિના પ્રદેશમાં આમ હોત તો ચાલત, કેમકે જે તે વાતનો સ્વીકાર કરી હદયની શ્રદ્ધા બુદ્ધિના નિશ્ચયથી જુદી પાડવી એ વાત લાભપ્રદ નથી; પરંતુ આવી શંકાની બહિસ્કૃત્તિ જ્યારે નીતિ ન્યાય, આચાર, વ્યવહાર, પ્રેમ, ધર્મ, સર્વત્ર વ્યાપવા લાગી છે ત્યારે તે જે શંકાદ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ નિશ્ચય થતાં શ્રદ્ધા આવે છે તે શંકા કરતાં મૃલના જંગલી લોકો જે અમારા જડ વિશ્વાસ જ અમને પાછા આપે એમ ખરા સંકટને સમયે કીયા બુદ્ધિમાન કે વિદ્વાને પિકાર નહિ કર્યો હોય ! દુનીયાં માં ચોખા સેનાનું કાઈ ઠેકાણે ચલણજ રહ્યું નથી, તાંબુ ભેળવ્યા વિના એને રંગજ આવતે નથી ? જ્યાં જોઈશું ત્યાં ખરી શુદ્ધ વરતુન્યાયમાં, નીતિમાં, વ્યવહારમાં. વિદ્યામાં, રાજ્યમાં, કારભારમાં–તલીએજ બેસતી જાય છે, ઉપર તરી શકતી જ નથી. આ સમયના જલને એવા અતિ વિશુદ્ધ, સીધા, સારા, હૃદયવાળા પદાર્થો, બહુ ભારે પડે છે, તલીએજ બેસવા યોગ્ય જણાય છે, અને તખલાં, પાંદડાં, પતરાં, ચીથરાં—પણ સારાં રંગેલાં, રઢીયાળાં, આપેલાં, ચળકતાં, તથાપિ હલકાં, છેક હલકાં હોય તેજ ઉપર તરી શકે છે !! - દંભ, ટાંગ, અનાચાર, લુચાઈ, અનીતિ, જૂઠ, ચેરી, કટ, વ્યભિચાર, ભૂખમરો અને વિનાશ એ બધાને બદલે રેલવે, તાર, કારખાનાં, ટપાલ ખાતાં, મ્યુનીસીપાલીટીઆ, નીશાળા, અને આગટેથી વળી શકતા હોય તો બાધત્વમાંજ સુખ માનનારી ઓગણીસમી સદીની અદ્ધિની બલીહારી કહેવાવી જોઈએ. રરિકન જેવા મહામા આ બધા સુધારાને જંગલીપણ' માને છે. જો કે તે તે વિશ્વની સ્વાભાવિક લીલામાં તે બધાં વિન કરે છે માટે જંગલીપગલે માને છે. તથાપિ રવાભાવિક શુદ્ધતાનાં એ બધાં વિરેાધી છે એ ભાવને અવલંબી આપણે anaini Hleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 12850